Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છેઃ જગતસિંહની જાજરમાનતા
-શ્રી વિરતિરત્ન
પ્રયા, સંપત્યુનરંગસૌથં, ક્ષીણુત્વમેતુ સ્વમુલં ધન વા ! તથાપિ ન સ્વીકૃતમુત્સતિ, સમ્બિરેવ ય હો વિષ ચ ો છે
લક્ષમી જાઓ, શરીરનું સુખ અને શરીર જાઓ. પિતાનું ધન તેમજ કુળ છે એ જાએ તે પણ સંત પુરૂએ જે અંગીકાર કરેલી પ્રતિજ્ઞા છે તેને મુકતા નથી. તેમજ આ સજજનો પણ અંગીકાર કરેલી પ્રતિજ્ઞાને મૂકતા નથી.
પિરોજશાહ જરસાણ નામના રાજવી ગનપુરનગરમાં રાજ્ય કરતા હતા. હું છે તેની સભામાં અનેક રત્નોથી વિરાજતી હતી. શ્રૃંગાર સમાન જગતસિંહ નામનો ર છે. શ્રેષ્ઠી તેની સભામાં સત્યવાદી તરીકે પંકાયેલો હતો. સર્વત્ર નગરને વિષે તે સત્ય - શિરોમણી તરીકે એક જ હતે. અવારનવાર રાજા તરફથી મળતાં આદરમાનને કારણે 2 અન્ય લેકે શ્રેષ્ઠીને દુષ્ટ નજરે જોતા હતા. શ્રેષ્ઠીના અવગુણે ગોતવા તેઓ તત્પર રહેતા જ હતા, પરંતુ ઠીના ગુણે જ દુષ્ટ લેકેની નજરમાં સપડાતા હતા. છે. રાજા વાજા અને વાંઢરા ત્રણેય સરખા હોય છે. કેઈની ચઢામણએ તેઓ તરત જ
જ છાપરે ચઢી જાય છે. પોતાની પાવલી ગીરવે મૂકી દેવામાં આવા તત્પર હોય છે. કે ૨ આગળ પાછળ કાંઇ, વિચાર શુદ્ધ પણ કરતા નથી. આ કહેવતને સારી રીતે સમ- ૨
જતા દુષ્ટ લોકો રાજા જરસાણની નજીક પહોંચી ગયા. શૂન્યાવકાશ જોઇને હીનલેકેએ ૨
જગતસિંહ અંગેની બેટી ફરીયાદો કહેવાની શરૂઆત કરી, પરંતુ તે ફરીયાદો અંગે જ છે. રાજાએ કાંઈ દાન આપ્યું નહીં. તે અવસરે રાજાના મગજમાં તે કાંઈક જુદે જ છે
તુક્કો સવાર થતો હતો. હંમેશા માનવી પોતાની પાસે કેટલી લક્ષમી છે તે સાચી , છે જાહેર નહી કરે? લક્ષમીની મમતાને કારણે સૌ કોઈ અસત્ય જ ઉચ્ચારશે. કેઈ ત્રિવસ છે આ સાચું બોલશે જ નહિ. આથી દુષ્ટ લોકોને પૂછવું, જગતસિંહ પાસે કેટલું ધન છે?
ત્યારે દ્રોહ કરતાં લેક બેલી ઉઠયાં. તેઓની પાસે સરલાખ સેવૈયા છે. આ આ સાંભળી રાજાનું ચિત્ત ચકડોળે ચઢવા લાગ્યું. ખરેખર ! આની તપાસ માટે કરવી ?
જોઈએ. સત્યવાદી કહેવાતા-પંકાયેલા જગતસિંહ પોતાની લક્ષમી અંગે સાચું બોલે છે જે છે કે બેટું, તે તો મારે અવશ્ય જાણવું જ જોઈએ.
પરીક્ષાની કસોટીએ ચઢાવ્યા વગર સાચા સોનાની ખબર પડતી નથી તેમ શેઠ છે સત્યવાદી છે કે અસત્યવાદી છે તેની પરીક્ષા મારે ચકકસ કરવી જોઈએ.