Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૫૭૨ :
L: શ્રી જૈન શાસન (અઠવાડિક) વધઘટ થવા માંડશે. (મસ્તક રેખાની વધઘટ થાય છે કે નહિ તે જોવું તે પણ ગાંડા- ર વેડાની જ એક કવોલીટી છે હોં ભઈ.)
પેલા ચાંદલાની જેમ.
તે ચાંદલાની વાતમાં એવું છે કે એક બેન રોજે ચાંલે કરે, પણ એક જ છે આ સાઈઝને ના કરે, પણ નાની મોટી સાઈઝના ર્યા કરે. કેઈકે તે બેનને પુછયું કે – શું તમે ચાંદલો કેમ નાને મોટે ર્યા કરે છે ? તે પેલા બેન કહે કે – હમણાં હમણાં
“એમની” (તમારા ભાઈ = મારા પતિની) તબિયત નરમ-ગરમ રહ્યા કરે છે ને, એટલે જ છે એટલે જ્યારે તબિયત સારી હોય ત્યારે હું મોટે ચાંદલ કરૂ છુ અને જ્યારે તબિયત આ નરમ થાય એટલે ચાંદલે નરમ = નાનો કરૂ છું. ચાંદલાને આખરે પતિના શરીર સાથે હું જ સંબંધ છે ને ભઈ ? એટલે ચાંદલાની સાઈઝ ફર્યા કરે છે. અને આ સાઇઝ જેતા જ બધા મને ખબર-અંતર પૂછવા માંડે છે.
એટલે મસ્તક રેખાની વધઘટ જેવાનો અભરખે ને રાખતા. નકક મા નહિ લેવા દેવાના ગાંડા થઈ જશે. અસ્થિર મગજના ગણાશે.” - ભદ્રંભદ્ર ! હવે તમારી વાત પૂરી હાય થઈ તો મારે બોલવું છે.
અરે ! બોલ તું તારે. તું બોલ એટલી ઘડી મારે રીશેષ પડશે. બાકી બોલ- ૨ આ વાનું ને લખવાનું તો હવે ક્રમશઃ જીભને હાથને (જમણા હાથને) લક ના થાય છે હું ત્યાં સુધી ચાલું જ રહેવાનું છે પણ તું બોલ તું તારે.
- “ભદ્રભદ્ર ! પેલા ચાંદલાની વાતમાં હું એવું પણ સમજ કે – “જન્મભૂમિ છે જ માં તિથિઓને જે જન્મ થયે તે જ રાખવે. યુગલો જમ્યા હોય તે તેને પણ છે
તેમના તેમ જ રહેવા દેવા. અને કઈ તિથિ જનમતા જ મૃત્યુ પામી હોય તે તેને ય જ છે તે જ રીતે રહેવા દેવી. પણ પતિના શરીરના ફેરફારને જોઈને ચાંદલાને ફેરફાર કરવો ? છે જેમ સદંતર અગ્ય જ છે તેમ પર્વતિથિ નામના યુગલો જગ્યા હોય તે તેને હું આ અપર્વતિથિના કહી દેવા એ મહાપાપ છે. તેમ જ પર્વતિથિ સૂર્યોદ્રયને સ્પર્શ થયા છે ૨ વગર જન્મી હોય અને પછી મરણ પામી હોય તે તેને સૂર્યદર્શન કરાવવાનું (સૂર્યને
સ્પશેલી ગણાવીને નહિ મરેલી બતાવવાનું) અને મરેલાને જીવતા બતાડવાનું તથા જ જ જીવતાને મરેલા બતાડવાનું.(પર્વ તિથિના ક્ષયે અપર્વને ક્ષય કરી પર્વ તિથિને ક્ષયવાળી રે કે નહિ બતાવવાનું.) કામ પણ મહા ભયાનક પાપ છે.
- જન્મભૂમિ જેવી માતૃભૂમિમાં જે જગ્યા હોય કે મૃત્યુ પામ્યા હોય તે સિવાયનાને છે જ મરેલા કે જન્મેલા બતાડવા એ દેશદ્રોહ છે એ જ રીતે શાસનને પણ દ્રોહ છે. તિથિઓ જેવી રીતે અને જે જે જન્મી હોય, યુગલ હોય કે મરણ પામી હોય તેને તે જ સ્વરૂપે રહેવા દેવામાં