Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જ ૫૭૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે જ તે કહી શકાય કે - સારા કામ માટે સોમવાર સારો અને કુર કામો માટે, અંગારા છે.
જેવા કામો માટે મંગળવાર સારો. એટલે આ શાસ્ત્રીય વચનથી તો સંવત્સરી માટે જ 9 સોમવાર જ સારે સિદ્ધ થાય છે. કેમ કે ક્ષમાપના કરવી એ સારામાં સારૂ, અરે આ આખા વરસમાં સારૂ કામ ગણાય છે અને ચંદ્ર પાછો સૌમ્ય ગણાય છે એટલે ચંદ્રને ૨ * જોઈને પણ સંવત્સરી સોમવારે જ કરવાની રાખવી જોઈએ.
મંગળને અંગાર કીધે છે. વેર-ઝેરને પણ તે મંગળવારીયાઓએ અંગરા તુલ્ય આ જ ગડ્યો છે એટલે વેર-ઝેર વધારવો હોય, તેમણે આ વાર સંવત્સરીને વિચાર કરવો.
અરે ! સંસારમાં ગ્રહોની દૃષ્ટિએ પણ સમ=ચંદ્ર ગ્રહોનો રાજા ગણાય છે. ૨ જ વળી જૈત રંગને ગણાય છે મનની નિર્મળતાનો કારક છે. મનને શાંતિ પણ આપે છે. દિ અને આ ચંદ્ર કેટલો બધો શીતલતાનો કારક તથા પ્રકાશને પણ કારક છે. તે તે છે બધા જાણે છે.
અને.. મંગળ, મગળ તો ભલુ કરજો હૌ સા'બ, એનાથી તે બા- બા. કે મંગળવાળા છોકરા, છોકરીને બે વાર લગ્ન કરવા પડે છે. મંગળને મંગળવાળા જ મળે
તે જ મેળ પડે નહિતર તે અંગારા જ ખરે. એક જનમમાં બે-બે કે ત્રણ-ત્રણ ભવ છ કરવા પડે. અને આવું ન કરવું પડે એટલે તે એમનો મંગળ દોષ દૂર કરવા ચંદ્રનું રે
સેમનું મેતી પહેરાવવામાં આવે છે. અને આ મંગળનો રંગ લાલ અને આકાર વિકેણ છે. જ હોય છે સમજ્યા આમાં કંઈ ?
ના, ભદ્રંભદ્ર કંઈ ગમ ના પડી.
બસ, તમે ય ડોબા જ રહ્યા. લાલ ત્રિકણ એટલે કુટુંબ નિયોજન “અમે બે કે અમારા બે. એાછા બાળ, જય ગોપાળ” આવા બે સૂત્રી કાર્યક્રમનું પ્રતીક એટલે જ તે ૨ લાલ ત્રિકેણ, છે ને સંકુચિત વૃત્તિને નમૂને.
જ્યારે ચંદ્રવાળા તે વસુદૌવ કુટુંબની ભાવના ભાવનારા છે કેમ કે ચંદ્ર છે. આ આખી દુનિયાને પ્રકાશ આપે છે છતાં તેને એક પણ યુનિટ વિજળી ચા લેતો નથી. આ જ પ્રકાશ મફતમાં જ આપે છે અને લાલ ત્રિકેણવાળે મંગળ તે કુટુંબનિયોજનમાં પૈસા છે વિ પડાવે છે આ દૃષ્ટિએ પણ મંગળ માંગલિક. નથી , અમંગલ સ્વરૂપ છે.
અરે મંગળવારીય.એને એ પણ ગમ નથી લાગતી કે - કઈ પણ કામ જેટલું છે છે. જલદી થાય તેટલું જલદી કરવું તેમાં ય ધર્મના કામમાં ઢીલ જ ના કરાય. આયુષ્યને જ
કશે ભરોસો નથી આવું બોલનારા એ મંગળવારીયાએ સેમવારની સંવ સરી છોડીને $ છે મંગળવાર સુધી જીવતા રહી શકવાન ભરોસે કેમ રાખતા હશે ? એને કોઈ કહો )
કે – “શુભસ્ય શીધ્ર સારા કામ તે જલદી કરવા જોઈએ. અને સારા વારે કરવા જોઈએ. આ