Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
s
છે
નંદીફળ : એક માર્મિક બોધકથા ::
-પૂ.આ. શ્રી વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મ.
(શાત્રામાં ઝેરી પિાકફળની એક વાત આવે છે. એ ફળ રૂપે રંગે સારાં કેમ હોય છે. સ્વાઢમાં પણ મીઠાં-મધુરા હોય છે પણ ખાતાંની સાથે જ માણસ મરણને શું છે શરણ થાય છે. આ કથામાં પણ એવા જ એક નંદીફળની વાત કરવામાં આવી છે.
પાંચ ઇન્દ્રિયના વિષયો, રૂપે રંગે મોહક દેવા છતાં, સ્વાદમાં મીઠાં મધુરા છે. ૬ લાગતા હોવા છતાં એ ઝેરી ક્રિપાઠ ફળ જેવા હોય છે. એના “ઉપભોગથી આત્માનું
એકવાર નહીં પણ કઢીચ અનંતીવાર મત થાય છે. એ વાતની ચેતવણી નંદીફળના બી દ્રષ્ટાંતદ્વારા શાસ્ત્રકારો આપણને આપે છે.
પરમતારક મોક્ષમાર્ગ પ્રકાશક શ્રી તીર્થંકરભગવંતના ભવ્ય ઉપદેશથી પાંચ ૨ ઈન્દ્રિયોના વિષયને તથા ચાર કષાયને ત્યાગ કરાય તે જ જીવ મેક્ષના અનંત છે અવ્યાબાધ સુખ પામી શકે. આ હકીક્ત દરેક જીવને સારી રીતે સમજાય તે માટે જ શાસ્ત્રકાર ભગવંતોએ નંદીફળનું દ્રષ્ટાંત આપ્યું છે. ચંપાનગરીમાં ધનવાન એ ધન્ય રે નામને સાર્થવાહ રહેતું હતું એને અહિછત્રા નગરીમાં વેપાર કરવા જવાની ઇચ્છા છે
થઈ. પરોપકાર પરાયણ ધન્ય સાર્થવાહે ચંપાનગરીમાં ઉદઘાષણ કરાવી કે- “જે કેને કી છે અહિછત્રા નગરીએ વ્યાપાર કરવા આવવું હોય તે તૈયાર થઈ જાય. ધન્ય સાથે વાહ
સાથે લઈને ત્યાં જાય છે. સહુને સારી રીતે સાચવીને લઈ જશે.” ' ચંપાનગરીના ઘણા લોકો ધન્ય સાર્થવાહના સાર્થમાં જવા તૈયાર થયા ત્ર પ્રયાણુના સમયે ધન્ય સાથે વાહે સહુને કહ્યું કે- ““અહીંથી અહિછત્રા નગરી જતાં !
રસ્તામાં એક મોટી અટવી આવે છે. એમાં ઘણાં નંદી નામના વૃક્ષે પત્ર, પુષ્પ અને . આ ફળથી શોભી રહ્યાં છે પણ એ ઝેરી વૃક્ષે છે. એનાં પત્ર, પુષ્પ, ફળ તથા છાંયો
બધું જ ઝેરી છે. એને જે કંઈ ઉપગ કરશે, એ વૃક્ષની છાયામાં બેસશે એ મરણને છે છે શરણ થશે; માટે નંદી વૃક્ષેનો ત્યાગ કરી બીજ વૃક્ષેનાં પત્રફલાદિનો ઉપયોગ કરજે.” જ
આ કાષણ સાંભળી સહુ સાથે સાથે ચાલતાં ચાલતાં નંદી વૃક્ષાવાળા વન સુધી જ આવી પહોંચ્યા. એ વનથી ડેક દૂર સાથેનો પડાવ નાંખે અને ધન્ય સાર્થવાહે છે ૨ ફરીથી ઉષ કરી. કડક સૂચન્મ આપી. જેઓએ એ હિતકારી સૂચનાને અમલ થી ઇ કર્યો, તે મે તથી બચા, સુખી થયા. જેઓએ અમલ ન કર્યો, તેઓ બૂરી હાલતે જ * મૃત્યુ પામ્યા, એ જ રીતે જે છે નંદી વૃક્ષનાં પત્ર-ફળ જેવા વિષયકષાયને ત્યાગ ૨ જ કરશે, તે જ દુઃખના ભોગ નહીં બને પણ સુખી થશે. જે જીવે વિષયકષાયને નહી થ