Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જ આત્મ પ્રબોધક પ્રસંગો : આવી વિધિરસિકતા કેળવીએ ! આ
–પૂ. સા. શ્રી અનંતગુણશ્રીજી મ. દરેકે ધર્માત્માઓએ વિધિનો રાગ – બહુમાન અને અવિધિને ડર કેળવવાની હું જરૂર છે. વિધિ કરતાં અવિધિ થાય તો તેની માફી માગવાની છે. તેને બઢલે અવિધિ છે જ જ ચાલુ રહે અને માફી માગીએ તે તે કેવું કહેવાય ? વિધિને પ્રેમ કેળવવા-જ્યારે રે છે. મયણા શ્રીપાલ અને શ્રીપાલની માતા કમલપ્રભાદેવી ત્રણે ચૈત્યવંદન કરી રહ્યા છે અને એ જ તે જ વખતે મયણાસુંદરીની માતા શ્રીમતી રૂપસુંદરી આવે છે તે વખતે તેના હૈયાને ર સાવન આપવા માયણ જરૂરી ખુલાસો કરે છે પણ આ બધું શી રીતે બન્યું તેવા છે માતા પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે, હવે આવી વાત કરવાથી નિસિહન ભંગ થાય છે આ પહેલા જે જવાબ આપેલ તે આજ્ઞામૂલક હતે.
આ પ્રસંગ વર્ષમાં બે-બે વાર વાંચવા - સાંભળવા છતાં ય પણ જે આપણી આંખ ન જ ઉઘડે અને આપણે મંદિર – ઉપાશ્રયમાં નિસિપીનો ભંગ જ ચાલુ રાખીએ તે આપણે વિધિ પ્રેમ (!) અને અવિધિ ડર (!) કેવો ! ! મંઢિરમાં સંસાર સંબંધી વાત-ચીત થાય નહિ તેમ ઉપાશ્રયમાં પણ થાય નહિ. આજે તે જે રીતના ખબર – અંતર, એકબીજાના સમાચાર મંદિર – ઉપાશ્રયમાં પૂછાય છે તે કેટલું અનુચિત છે તે હું આ પ્રસંગ પરથી સમજાયા વિના રહેશે નહિ ! મંદિર અને ઉપાશ્રયમાં સંસાર સંબંધી
વાતચીત પણ ન થાય તે સંસારની – અર્થ-કામની પુષ્ટિ થાય તે ઉપદેશ પણ દિ અપાય ખરો ? આ પ્રસંગ તો વર્તમાનમાં ચાર પ્રકારના શ્રી સંઘની આંખ ખોલનાર છે. જે
સાધુ-સાવી અને પૌષધમાં રહેલા શ્રાવક-શ્રાવિકાને જ મંદિર કે ઉપાશ્રયથી એ બહાર જવાનો પ્રસંગ આવે તે અવસતિ કહેવાની છે બીજા બધાએ નહિ. આવસ્યકે હિને અર્થ છે સમ્યજ્ઞાન – દર્શન કે ચારિત્રને માટે જરૂરી કામ માટે બહાર જવું. ર આ પરમાર્થ પણ જેમ હૈયામાં સમજાઈ જાય તો કેટલા બધા અનિષ્ટોથી બચી જવાષ. ' આત્માન. ચેતના જાગી ઊઠે તે આ બધુ સમજાયા વિના રહે નહિ. તે જગાહવા માટે જ આ પ્રયત્ન છે ને ?
(અનુ. પેજ પ૫૯ નું ચાલુ) , પુરમાં રહેવા ઇરછશે નહિ. અને સોગઠા કેમ રમવા તે તે મને જ આવડે છે. યુધિ- ૬ છે ષ્ઠિરનું તે કામ જ નથી આથી તલવારથી અજેય પાંડવોને માત્ર લાકડાની સોગઠીઓથી જ છે આપણે જીતી લટ શું.
પરંતુ... આપણે આ વાત પિતાજીને ધુત્તરાષ્ટ્રને) કરવી જ જોઇશે. તે હે વત્સ! કે છે તું કરી દેજે, “ના હું આ વાત કરી નહિ શકુ તમે જ કરી દેજે” આખરે સેગઠા- ૨ જ બાજીના ષડયંત્રની રચના કરીને મામા-ભાણેજ બને ધ્રુતરાષ્ટ્ર પાસે આવ્યા.