Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૬ વર્ષ ૧૧ અંક ૧૯-૨૦ તા. ૨૯-૧૨-૯૮ : હું નહિ છતાં શા માટે મરવું પડે ? પૂર્વ ભવના ગુના પર કર્મસત્તા આ દંડ આપી છે
રહી છે. તે હું બીજાને દુ:ખ દઈશ તે પરભવે કર્મ સત્તા મારી શી વલે કરશે ? આ જ એ વિચાર નથી માટે જ ડી. ડી. ટી. વગેરે જંતુનાશક હવા દ્વારા નિર્દોષ છોને કચર-૨ છે. ઘાણ કઢાય છે.
કામલત્તા ભાન ભૂલી વેશ્યાગીરીમાં પડી પરલોકના ભયંકર દંડને વિચાર ન જ કર્યો. જ્યાં સુશીલ બ્રાહ્મણી ? કયાં આ વેશ્યા બનવાનું ? એકવાર સત્ત્વ ગુમાવ્યા પછી માનવનું અધઃપતન સીમા વટાવી જાય છે. કામલત્તાના જીવનમાં પણ આ જ હકીકત જોવા મળે છે.
આ બાજુ કેશવ પોતાના પિતાના આગમનની રાહ જોતે થાક. માતાની જ એ શેાધમાં ગયેલ પિતાની કઈ ભાળ ન મળતાં પોતે જ શોધમાં નીકળે છે. ગામ-નગર કે ભટક્તા જ્યાં ગણિકાને ત્યાં કામલત્તા રહી છે ત્યાં આવી ચડે છે. રાજ્યસભામાં પહોંચ્યો 4 હશે. શાત્રવાત જમાવી હશે. બધાને રંજિત કર્યા હશેપરંતુ અહીં એને સાંભળવા જ મળે છે કે અહીં એક રૂપાળી વેશ્યા છે. એટલે એ એમાં લેભા- એના અદભૂત છે રૂપમાં મુગ્ધ બન્યો. અને એને પોતાનું પરદેશગમન લેખે લાગ્યું.
આ વેઢ-વિચક્ષણ વેશ્યાગામી બને ? પરંતુ એક તે યુવાની, અઢળક ધન ! છે છે પરદેશમાં કેઇની રોકટોક નહિ. તેથી જ તે ભૂલો પડશે. એને માત્ર બે વરસની વયે જ એ જ માતાને વિગ થયેલો, તે પછી માતાને જોયુ જ નથી તે હવે જોવા મળી. પણ
કયાંથી એ છે કે આ મારી માતા ? તેમ કામલત્તાએ પણ બે વરસને એને મૂકેલો. 2. ૨ પછી વરસો વીત્યા, નવયુવાન બની આવ્યા છે. એટલે એ પણ ઓળખી શકતી નથી છે કે આ મારો પુત્ર છે. આમ લેશ પણ સગાઈની ગંધ નહિ. ઉન્માદે ચડેલા તે પાપમાં પડયા.
ખરેખર અજ્ઞાન કેટલું ભયંકર છે. માતા-પુત્ર તરીકે લેહીની સગાઈ છે. પણ હું હું અજ્ઞાન ભૂલાવે છે અને ગોઝારા પાપ કરાવે છે. આખી દુનિયા આ અજ્ઞાનને વશ છે આ હિંસાદિ અનેક પાપો કરે છે ને ? પેલી કામલત્તા અને વેઢ વિચક્ષણ બ્રાબ્રિણ માતા
પુત્ર છે. એળખ નથી અજ્ઞાન દશામાં અનાચારમાં પ્રવર્તી રહ્યા છે. એક બાજુ, વિષવાંધતા તે બીજી બાજુ અજ્ઞાનતા પછી શું બાકી રહે ? ખરેખર માતા-પુત્ર હોવા
છતાં વેશ્યાને યાર જેવી ગદ્ધાગીરીમાં પડયા છે. વિષય લંપટતા હોય છતાં હજી એ જ ઓળખ હેય કે “આ મારી મા, આ મારો દીકરો” પછી ભલે ગમે તેવું દેહ સૌદર્ય છે
હોય પણ દુરાચારને પરસ્પર ભાવ તે ન જાગે. પણ અહી અજ્ઞાન દશા છે " તેથી ઘેર પા૫ આચરે છે.