Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
*
*
સાવધાનીના સૂર જ
' મું મુંબઈથી લી. કિશોર શાપરીઆના ૧૦૦૮ વંદના સ્વીકારશેજ આપશ્રી આ પુણ્યદેહે સુખ શાતામાં હશો.
ઘણું લાંબા સમયથી આપશ્રીનો દર્શનાર્થે તેમજ વંદન કરવાની ભાવના છે, છે ૨ સંજોગોવશાત નીકળી શકાતું નથી તે ક્ષમા કરશો. આ પત્ર દ્વારા શાસનને લગતી કેટઇ લીક વાત આપશ્રીને જણાવવાની છે આપ તે આ પ્રશ્નોથી વિદિત હશો. પણ મને એમ હું જ લાગે છે કે આપ બધા સમુઢાયના આચાર્યો ભગવતે સાથે વિચારણા કરી માર્ગના 9 આપશે તે આભારી થઈશ.
અત્યારે સરકાર ભ્રષ્ટાચારી માણસોથી બઢબદી ઉઠેલ છે. સરકારમાં સારો માણસ છે. એ ગતવા જવો મુશકેલ છે તેમજ અત્યારની સરકારી બેંકેનો કારભાર ખુબ કથળી ગયેલ છે
છે. આપણું પોતાના પૈસા ચાલુ ખાતામાંથી ઉપાડવા હોય છે તે તે પણ તુરંત મળતા છે ર નથી. સરકારી અમલઢારે સાથે બહુ રાષ્ટ્રીય કુ. ની હાથમાં વેચાય ગયેલા છે પરદેશી ઇ કુ. તેમને મનગમતા કાયદા આ સરકારમાં ખુબ જ સરળતાથી લાવી શકે છે. જ આ બધી આજની રાજકીય પરિસ્થિતી છે તેવા સંજોગોમાં આપણે જૈન વેતામ્બર ૨. ૬ મૂર્તિપૂજક સંઘ – ભારતભરના જૈન ટ્રસ્ટે ધાર્મિક ખાતાના કરડે નહિ કે અબજો
રૂપિયા બેંકની ફિકસ ડીપોઝીટ, યુનિટ ટ્રસ્ટ તેમજ સરકારી જામીનગીરીમાં રોકીને જ આ બેઠેલા છીએ આપણે આજે તે રકમના માલીકને બઢલે ભાડુઆત થઈ ગયા હોઈએ તેવી ૯ જ પરિસ્થિતી નિર્માણ થયેલ છે.
આજે ફુગાવો – ભાવવધારે ખુબ જ ઝડપથી વધી રહેલ છે પાંચ વર્ષમાં એક છે રૂપિયાની કિંમત અડધી થઈ જાય છે જેથી કાયમી વ્યાજે ધાર્મિક ખાતાના પૈસા રાખેલ છે આ છે તેની ખરીઢ શકિત દિન પ્રતિદીન ઘટતી જાય છે. જેથી લાંબે ગાળે જે રકમ તેમની રે ૬ તેમ રહે છે પણ તેની ખરીદ્ય શકિત નહિવત જેવી થઈ જાય છે મુડીનું રેકાણ કરેલ છે ર હોય તેનું વ્યાજ પણ મળે પણ મુડીની ખરી શકિત દીન પ્રતિદીન ઘટતી રહે છે. આ - બીજા ધર્મોમાં આવા ટ્રસ્ટના પૈસા (જેઓ વ્યાજ લેવામાં માનતા નથી, તેઓ ૨ સ્થાવર મિલ્કતમાં રેતા જાય છે. જેથી તેમને મુડીને ઘસારો ખમવો પડતો નથી. આ
આજે બેંકો, સરકારી સંસ્થાઓ યુનિટ ટ્રસ્ટ વિગેરે સ્થળોએ આપણાં પૈસા ઇ ધાર્મિક કાર્યોમાં વાપરે છે.
અત્યારે સરકારની નાણાકીય થી. ઘણી જ ગંભીર છે. એક રૂપિયાની આવકમાં ૨ ૨ ૫૦ પૈસા વ્યાજના ખર્ચ પેટે જાય છે. આથી સરકારના હાથમાં આપણ ધાર્મિક ર