Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
'i કર્મલત્તા છેદતી કેમલત્તા પર છે (છેલ્લે હપ્તો) –પૂ. સા. શ્રી સૌયતિશ્રીજી મ. (જયશિશુ) છે
વહી ગયેલી વાત – પ્રગટી નવલી પ્રભાત કયારેક માનવીની વર્તમાનકાલીન અવસ્થા કરતાંય અતીત કાલની અવસ્થા માં છે ૨ ચિત અને વૈરાગ્યાટિકા હોય છે. વહી ગયેલી વાતના સંસ્મરણમાંથી ઉત્પન્ન થતાં જ છે આઘાત-પ્રત્યાઘાતમાંથી જીવનની નવલી પ્રભાત સર્જાઇ છે.
પિલે વેઢ વિચક્ષણ બ્રાબ્રિણ સ્વાર્થ કરતાં પરાથને વધુ, જેનારો છે. એટલે જ જ પણિયારીને ગાગરના પૈસા આપી પરાર્થકરણ કર્યું. અને ભરવાડણ પોતાની કહાની છે ૨ કહી રહી છે. વેઢ વિચક્ષણને એમ કે આનું દુઃખ સાંભળી જે દૂર કરી શકાય તે દૂર કરી જ કરું. એટલે “ભલે હી ભરવાડણ સાથે બેસી બગીચામાં હકીકત સાંભળે છે.
? જ જુઓ ચોગાનુયોગ કે ? એક સમયે એ જ વેશ્યા આગળ પંકિત પોતાની જ જ કથની કહેતે હતો અને આજે ભરવાડણ પંડિતની આગળ પિતાની હકીકત સંભળાવી છે ર રહી છે. ખરેખર ભવિતવ્યતાના યેગે જ આવું સર્જાય છે. ભવિતવ્યતા બળવાન છે. જ વિચિત્ર ઘટના બનાવી મૂકે છે. ભવિતવ્યતાની સમજ મનને સમાધિ પમાં એથી મનને છે કે અસમાધિ ન થાય. ૨. • અહીં કામલત્તા બ્રાહ્મિણ પિતાના નહીં ઓળખેલા પુત્ર આગળ પિતાની હકીકત છે
કહેવા બેઠી. જેમ જેમ એ કહાની કહેતી જાય છે તેમ તેમ પંડિતને પણ અણસાર જ આવી જાય છે કે “આ તે પિતાની માતાની હકીકત લાગે છે. ભરવાડણને કલ્પના જ છે જ નથી કે આ સામે મારે દીકરે જ છે. એ તે એને એક સારા પંડિત તરીકે જુએ ર છે. એટલે દિલ હળવું કરવા પિતાના પાપ કહી રહી છે.
આ બાગ પણ કામરાગને ભસ્મીભૂત કરાવવામાં નિમિત્ત બને છે. કામલત્તા એક છે આ ભવમાં અનુભવેલ અવસ્થા પર્યાય વર્ણવી રહી છે. “હું બ્રાક્ષિણ બે વર્ષના પુત્રને મૂકી. પાણીડા ભરવા ગયેલી, દુશમન રાજાએ કરેલું અપહરણ ત્યાંથી માંડી વેશ્યાના પર્યાયમાં જ મારો પુત્ર જ ઘરાક તરીકે આવી ગયો તે ઠેઠ સુધી ઓળખે નહીં. પણ જતાં જતાં જ કહેલ વાતથી મને એની ઓળખ પડી. મને આઘાત લાગ્યો. હાય ! આ તો મારે જ હું ? પુત્ર ! પણ એને આઘાત ન લાગે મેં મારી પિછાણ કરાવી નહિ.
ભરવાડણની આ વાતથી ઘટસ્ફટ થઈ ગયો. આ જનમના રહસ્ય ખૂલી ગયા. આ પર પંડિતને ખાતરી થઈ ગઈ કે આ મારી માતા જ છે. આટલી દુર્દશામાં ઉતરી ગયેલી છે વેશ્યા બની અને પોતે એનામાં જ ફસાય. હૈયે પારાવાર દુઃખ છે, અરેરે ! આ માનવ ૨