Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પ્રેરણામૃત સંચય છે.
- શ્રી પ્રજ્ઞાગ ૨ - હા હા હsહજહા -હા-હ૪
- (સ્વ. પ. પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂ. મ.ના અપ્રગટ પ્રવચનમાંથી સંકલિત છે ત્રિવિધ ક્ષમાપના )
? તમને લેકને ઘન વહાલું છે કે ધર્મ વહાલો છે તેની હવે ચેડા દાડામાં જ છે ખબર પડવાની છે. તમે લેકે ય અમારી સાથે રહેશે કે તમારા મોટા ગણાતા આગેઆ વાન સાથે ભળી જશે તેની મને ખબર નથી. તમે લોકે નહિ સમજે તે ધર્મ છે. રસાતલ થઈ જશે. તમારે ધર્મનો પ્રચાર કરવો છે ને? આજના લેખકે ભગવાનને . કેવાં ચીતરી રહ્યા છે તેની તમને ખબર છે?
તમે લેકે માને છે કે આજના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ અમે નથી જાણતાં જ ર ભગવાનને “સામ્યવાદી” અને “સમાજવાદી” કહેનારા અણસમજુ પાકી ચૂક્યા છે અને ૨ છે તમે બધા તેમાં તાલીએ પાડે છે ભગવાન લકના નેતા છે કે આપણું ભગવાન છે
ત્રણ લોકના નાથ છે? ભગવાનને “સામ્યવાદી' ચીતરનારા હૈયા ફૂટયા લેખકે આજે ૨ ફૂટી નીકળ્યા છે. છતાં તમારા લોકેના પેટનું પાણી ય હાલતું નથી. શ્રી ગણધર, છે મહારાજે અને સુવિહિત શાસન સમપિત પૂર્વાચાર્યાઠિ કહે તે ખોટું અને આજના
પૈસાથી લખનારા લેખકે કહે તે સાચું...! તમારું માથું ધડ ઉપર છે ને? આજના { લેખકને ક્યાં કશું ભણવું છે તેને તે જેવા કામ તેવા કામ કરવા છે..! ભગવાનને
“સામ્યવાદી” અને “સમાજવાઢી” કહેનારા ભગવાનની ઘેર અવહેલના કરી રહ્યા છે. છે. સામ્યવાઢ અને સમાજવાદના ફળો તમે આજે અનુભવી રહ્યા છો તેની વાત કરનારાને પર પોતાના પેટ-પટારા વિના બીજા કેઇની પડી નથી. સામ્યવાઢના નામે કૈકની તલ શ થઈ ગઈ. 'કને રસ્તાના રઝળતા બનાવી દીધા.
કાલે શું થશે તેની ખબર નથી.... તમે તેને છાપાં વાંચતાં ય આવડે છે? છે આ બધું બે લું છું તે જંગલમાં રેવા જેવું છે. ભગવાન જેના તેના નેતા ન થાય.
આજના લેક નેતાની શી ફજેતી થઈ રહી છે તેની તમને ખબર નથી..? આજના પર નેતાઓની ઠાઠડી નીકળે છે, તેના નામના લોક છાજિયા લે છે છતાં તમારામાં અકકલ
જ નથી આવતી આવા મૂરખાઓના નેતા કોણ થાય? સાચી વાત સાંભળવાની હિંમત કે નહીં તેના નેતા થવું નથી. જે લોકો આજે જે લાવે તે જ લો કે કાલે શેઇમ ૬ પિકારે અને આજના લોકની નેતાગિરિ લેવા શું શું કરવું પડે. કેટલાં નાટક કરવા જ