Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
,
,
. . : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે. કે તે પ્રેમથી જમાડે અને સાધર્મિક આવે તે? બહુ જ વિચાર કરવાની જરૂર છે. જ આના ઉપરથી ખ્યાલ આવે કે તમને ધર્મ ગમે છે કે સંસાર ? તમારો ઢાળ ધર્મ ૬ ર ઉપર છે કે સંસાર ઉપર? તમને કેટલા પૈસા મળે તે શાંતિ થાય? કેટલા પૈસા છે મળે તે વેપારાદિ બંધ કરો ? આ સભા : અમારા કરતાં બીજા પાસે વધારે ન હોય તે સંતેષ થાય. ( ઉ. : કેઈ દિવસ આ વાત બનવાની છે?
ચક્રવતી પણ નરકે ગયા છે. છ ખંડનો માલીક સંતોષી ન હોય, સુખર સાહ્યબી ન છોડે તે તેને ય નરકે જવું પડે. ઈચ્છા બહુ જ ખરાબ ચીજ છે. એકવાર જ બેટી ઈચ્છા થયા પછી શું શું થાય છે તે તમારા અનુભવમાં નથી?
સભા : જીવવા માટે એટલાં પાપ કરીએ છીએ કે ટેન્શન વધે છે.
- ઉ. કે જીવવા માટે ઘણું જ પાપ કરવાં પડે તેમ તેણે કહ્યું છે? આ સમજે છે શું છે તે પાપ ઓછાં કરી દે તે તમને ખરેખર સાચા આનંદનો અનુભવ થશે. બાકી જ જીવવા શું પાપ કરવું પડે તેમ નથી. ભગવાને જે માર્ગ બતાવ્યો છે તે મુજબ
છે તે આજે ય સુખી બની જાવ. જેને દુઃખી હાય જ નહિ. આ સભા : આજે તે ચેપડા સાચા હોય તે ય સહી કરાવવા બક્ષસ આપવી ૬ પડે છે.
ઉ. : ખોટી વાત છે, તમે કેમ બક્ષીસ આપે છે?
મેં મારા જીવનકાળમાં જોયું છે કે- એક વેપારીના બધા ચોપડા સરકારે મંગાવ્યા અને કહ્યું કે- તમે પગાર ઓછો આપે છે અને લખાવો છો વધારે તેની પેઢીના બધા નોકરોને વારંવાર પૂછયું તો ય એક જ જવાબ મળ્યો કે- અમારે શેઠ
જે પગાર આપે છે તે જ લખાવે છે. બાર મહિને બધા ચેપડા પાણ આપવા ઈ પડ્યા અને માફી માગવી પડી. શાહુકારને કે બેટે કહી શકે ખરો ? શાહુકારને ભય છે ન હોય? જેને ચોપડામાં ખોટું લખ્યું હોય તેને ભય હાય.
સભા : આભ ફાટયું છે.
ઉ. : આભ ફાટયું નથી તમે ફાટયા છે. તમે બધા ડાહ્યા થઈ જાવ અને હિ ૨ સુધારી જાવ તે કામ થઈ જાય..
પ્ર. ? બધા જૂઠ્ઠા અને ખરાબ પાડ્યા છે તે સારો માણસ ટકી શકે શી રીતે?