Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૬. વર્ષ ૧૧ અંક ૧૯-૨૦ તા. ૨૯-૧૨-૯૮ :
: ૪૯૩ ૨. છે. પ્ર. સાધુપણું લીધા પછી અવશ્ય મોક્ષ મળે જ ?
ઉ. : સાધુપણું લીધા પછી સાધુપણું ખરેખર આવ્યું હોય તે આઠમા ભાવે રે છે તે મોક્ષ મળે જ.
મોક્ષની ઇચ્છા પણ થઈ જાય તે ય મોક્ષ મળવાનો જ છે તેમાં શંકા રાખવાને ૬. કારણ નથી મોક્ષ મેળવવા જેમ પાપ કાઢવું પડે તેમ પુણ્ય પણ કાઢવું પડે. પુણ્યછે પાપને સંપૂર્ણ ક્ષય થાય તે માક્ષ મળે.
પ્ર. . મેક્ષ ન મળે ત્યાં સુધી સંસાર સારો રહે તે ગમે ને ? ઉ. : સંસાર સાર એટલે શું ? પૈસા વધારે આવે તે શું કરવું છે ?
શાએ તે કહ્યું છે કે, સુખી ધર્માત્માને પહેલાં મંદિર બંધાવવાનું મન થાયે, છે પછી મકાન બંધાવવાનું મન થાય. મકાન તૈયાર મળે તે નવું ન બંધાવે. એ જ ર રૂપિયાની મૂડીવાળાના ઘરમાં ય ઘર મંદિર જોઈએ.
પ્ર : મંદિર તે ઘણાં છે. ઉ. : ઘણાં હોય તે ય સાચા ધમીને મંદિર જોઈએ.
મંદિર ગમે તેટલાં હોય તો ય ઘરમંદિર જોઇએ. માંદો પડે તે ભગવાનને છે ૨ ઘેર લાવવા પડે છે, કાંઈ ખબર પડે છે ? શ્રાવકના ઘરમાં મંદિર હોય તે માંદે, હું ઇ માં પણ કન-પૂજન વગર રહે જ નહિ.
પ્ર. : ઘરમાં દેરાસર કરે તે આશાતના થાય ને?
ઉ. : તમને વધારે ભાન કે સુગુરુએને? શાસ્ત્રકારો છેટું લખતા હશે? - સાધુ અને શ્રાવક, બધા મોક્ષમાર્ગના મુસાફર છે. અમે કહીએ કે, અમારે દેવ- ૨
લેક જોઈએ છે તે અમે સાધુ નહિ. તમે કહો કે, અમારે બંગલા-બગીચા, મોક્ષજ મજાહિ એ તે તમે શ્રાવક નહિ. આપણે બધાને શું જોઈએ છે? મેક્ષ જ.
વિશ્વના વિરાગ વિના, કષાયના ત્યાગ વિના, ગુણના રાગ વિના, ગુણ પેઢા રિ જ કરનારી ક્રિયાઓમાં અપ્રમાઢ આવ્યા વિના મોક્ષ સધાય જ નહિ. તમે બધા વિષયના આ વિરાગી છે કે રાગી છો ? વિષયે ભેગો છો પણ તે વિષયે ભોગવવા ગમે છે કે કે છોડવા :મે છે ?
પ્ર. : વિષયના ભેગવટામાં સુખનો અનુભવ થાય છે માટે ભોગવવા ગમે છે. ઉ. : ધર્મ કરતાં દુઃખને અનુભવ થાય છે માટે નથી કરતા ?
મારી ભલામણ છે કે, ડાહ્યા થઈ જાવ. મેક્ષે જવું છે. સંસાર નથી જોઈ , ભગવાન, સાધુ અને ધર્મના પહેલા બને અને સંસારમાં રહેવું પડે તે પણ કરે છે છે છૂટે “જ્યારે છૂટે તે ભાવનાવાળા બને અને મેક્ષના જ અથી બની, તેને માટે છે ૨ ઉદ્યમ કરી વહેલામાં વહેલા સૌ મેક્ષપદને જ પામે એ એકની એક સઢા માટે શુભાભિલાષા. 8