Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
Dates
-
II
= શ્રી રવિશિષ્ટ છે પ્યાર ભૂલકાઓ.
શરણ સ્વીકારો આવી વાત કરનારાને કેઈકે પૂછયું, શું અમે શરણ વીકાયું નથી.
ભાઈઓ તમે કેઈનું ને કેઈનું શરણ સ્વીકારી છે જ પરંતુ અશરણના શરણ જ સ્વીકાર્યા હશે તે, તે સ્વાર્થ ભર્યા હશે.
સૂર્યોદ્રય થાય અને અંધકાર વિદ્યાય ન લે તેવું કઈ કાળે બને નહિ તેમ શ્રી ૨ જિનેશ્વર દેવનું શરણું સ્વીકારે તેનું અજ્ઞાન અંધકાર દૂર થયા વિના ન રહે
- સૂર્ય ઉપર વાળ આવી જાય તો સૂર્ય ઢંકાય જાય અને અંધકાર છાઈ જાય છે તેવું બને પરંતુ શ્રી જિનેશ્વર દેવનું શરણું સ્વીકારવામાં આવે તે જ્ઞાન અને જ અંધકાર ક્યારેય ઉભો ન રહે, કે અરિહંત પરમાત્માનું શરણું સ્વીકારવામાં આવે અને તેમની આજ્ઞ નું પાલન કરવામાં આવે તે ભભ થઈ જાય.
ગુરુદેવશ્રીનું શરણું અને તેઓશ્રીની કમળ-કઠોર આજ્ઞા હસ્તે મુખે પાલન જ કરી લઈએ તો આપણે સમાધિના સ્વામી બની શકીએ.
ધર્મનું શરણું અને તેનું યથાશક્તિ પાલન જે અંત:કરણ પૂર્વક કહેવામાં આવે તે માનવ ભવ સફળ થઈ જાય. આપણે આપણી અવળચંડાઈથી અધર્મને ધર્મ જ માની ૨ લીધે છે. આપણે સ્વીકારેલું શરણું સાર્થક થતું નથી. છે દરેક ભવમાં આપણે શરણું તે સ્વીકારીએ છીએ. કેઈ ભવમાં શરીરના શરણે, એ કઈ ભવમાં સંપત્તિના સહારે, કેઈ ભવમાં ભજનના શરણે, કેઈ ભવમ સ્વજનના શરણે, કઈ ભવમાં સ્વજનના સથવારે આપણે રહ્યાં. વિધવિધ ભવમાં વિવિધ શરણે ૨ સ્વીકાર્યા. પણ એ બધા જ શરણે સ્વાર્થ માટેના જ હતા.
જ્યાં સ્વાર્થની સમાપ્તિ ત્યાં જ શરણની વિદાય. ર .
રવિશિશુ C/o, કરેન શાસન છે છે '' મધુરમઃ ક્ષમાતાનમાં પણ અનુમઠના ભૂષણરૂપ છે અને પસ્તા દુષણરૂપ છે.