Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે ૩૨૪ : : શ્રી જૈન શાસન [અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક છે છે તે તેઓ ભગવાન શ્રી જિનેશ્વરદેવેની ય પૂજા કર્યા વિના પણ કેમ જ રહે? અને, એક એવા જીવો દ્રવ્યપૂજા પણ ભાવપૂર્વક કરનારા હેય, એમાં શંકા રાખવા જેવું છે કે જે કાંઈ? એવા જેવો ભગવાન શ્રી જિનેશ્વરદેવોને વિનય પોતે જે જે રીતિએ આચરી : છે શકે તેમ હોય, તે તે રીતિએ ભગવાન શ્રી જિનેશ્વરદેવનો વિનય આચરવાને સજજ ૨ ઇ બનવાની ભાવનાવાળા હોય. તમારી ભાવના પણ એવી જ છે ને કે-- ભગવાન શ્રી છે આ જિનેશ્વરદેવને શક્ય એટલે વિનય તે આપણે આચરે જ? એટલે તમારી દ્રવ્યપૂજા ૨ ઉદારતાવાળી હશે ને? ભગવાન શ્રી જિનેશ્વરદેવની પૂજા કરવાને માટે હું મારાથી કે ર બની શકે તેટલાં ઉત્તમોત્તમ દ્રવ્ય એકઠાં કરૂ અને વાપરું-એવું તમ રા મનમાં છે જ ખરું ને? શ્રી જિનની આજ્ઞા હૈયે વસ્યા વિના, શ્રી જિનને આજ્ઞાનો છે છે ઉપકાર હી યે વસ્યા વિના આવો શ્રી જિનપૂજાને ઉદારભાવ હત્યામાં પ્રગટ થી જ રિ રીતિએ? કદાચ પુણ્યના લેભે શ્રી જિનપૂજામાં ઉદારતા આવે, તે પણ એ ઉદારતામાં છે જ હૈયાના ભાવની જેવી જોઈએ તેવી બરકત ન હાય, કેમ કે- શ્રી જિનની આજ્ઞાનું છે
પાલન પુણ્યનું કારણ હોવા છતાં પણ વાસ્તવિક રીતિએ તે મોક્ષના કાર તરીકે જ છે 9 આદરણીય છે. શ્રી જિનની આજ્ઞા જે મોક્ષના કારણ તરીકે પ્રથમ ખ્યાલમાં આવે, કે
તે ભગવાન શ્રી જિનેશ્વરદેવને જે ખરો ઉપકાર છે, તે સારી રીતિએ હૈ યે વસે. ૨ આ સંસારની ઇચ્છાને હઠાવવી પડશે : ૬ આ ઉપરથી તમે શ્રી જિનની આજ્ઞાને પાયો સમજી શક્યા ને? આમ ર શ્રી જિનની પહેલી આજ્ઞા કયી કહેવાય ? એ જ કે-સંસારની ઈરછાને છોડીને, 8. જ મેક્ષની ઈરછાવાળા બનવું ! ઉપસર્ગો અને વિને-એ બધું સંસારની ઇચ્છાને છે જ આભારી છે. તમને ચાહના શાની છે? મોક્ષની કે સંસારની ? સંસારની આ
ઈચ્છા એટલે વિષયની અને કષાયની ઈચ્છા. સામાન્ય રીતિએ તે, વિષયને વાસનાઓ છે છે અને કષાયની કલુષિતતાએ મનને એવું ઘરેલું હોય છે કે-છવ એમાં જ રમે છે, આ
અને એમાં જ રાચે છે. એનાથી થાય શું? પાપ જ વધે ને? વિષય-કષાયને આધીન છે ૬ બનેલો જીવ કદાચ ધર્માનુષ્ઠાને આદિને આચરે અને એથી પુણ્ય બાંધે, તોય એનું ૬. છે એ હુણ્ય કેવું હોય? વખાણવા જેવું નહિ! એ પુણ્ય પણ જાણે પા૫ના ઘરનું છે જ હોય એવું હોય ! એ પુણ્યોદયના કાળમાંય, જીવના મનમાં શાંતિ નહિ ને અશાંતિ જ ૬ ઘણી ! પુયે આપેલી સામગ્રીથી એ પુણ્ય બાંધવાને બદલે બહુલતયા ૧/૫ બાંધે! જ પાપોદ્રયથી શું થાય? ઉપસર્ગો અને વિદન આવે. એ વખતે તો મન પ્રસન્ન છે જ રહી શકે જ નહિ ને? આ બધા નું કારણ શું ? સંસાર ! અને તેમ છતાંય ઈચ્છા છે જ. સંસારની ઈચ્છા મેક્ષની જોઈએ અને સંસારની ઈચ્છા થઈ જાય તે, મનમાં છે ઈ તેને અણગમો જોઈએ.
પડછી :