Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
- 2 પાડાને વાંકે પખાલીને ડામ જ
એ એક ગામમાં મેટ નિશાળ હતી. એના હેડમાસ્તર ભારે મિજાજી. ગમે ત્યારે જ કે ગમે તેના પર એ એમનો ગુસ્સો ઠાલવે. જે દિવસે એ મિજાજ ના કરે એ વિસે જ ૨ એમને ખાવાનું ન ભાવે. નિશાળનાં છોકરાં પર તે તે મિજાજ કરે જ.
હું પણ એક દિવસ છોકરાં કઈ વાંકમાં આવ્યાં નહિ, જાણે બધાં છોકરાં એક છે છે સાથે જ ડાહ્યા ડમરાં થઈ ગયાં ન હોય ! એટલે હેડમાસ્ટર બેચેન હતા. એમનું જ મગજ ભમતું હતું, મિજા જ ઠાલવાવા માટે કેઈ હાય જ નહિ તે હેડમાસ્તારને ચેન છે. પડે નહિ. પણ એમના નસીબે નિશાળના એક શિક્ષક નિશાળે આવવામાં મેડા પડયા છે ર હેડમાસ્તરને જોઈતું'તું તે મળી ગયું. એકમ એમણે શિક્ષકના ઊધડા લીધા: “તમે જ છે મેડા કેમ આવ્યા? વર્ગ માં છોકરાં એકલા બેસી રહ્યાં. તમને ખબર પડતી નથી ? આ છોકરાં નવરા બેઠા તેફાન કરે, એથી બીજા છોકરાઓને ભણવામાં ખલેલ પડે.”
શિક્ષકે ખુલાસો કર્યોઃ “સાહેબ, હું ગઈ કાલે તમને કહીને તે ગયે હતું કે હું છે મારે જરાક મોડું થશે! હું, અડધો કલાક જ મેડે આવ્યો છું.” છે “અરે અડધી મિનીટ માટે આવ્યા તેય મેડા જ કહેવાય અને તમે મને કહી છે છે. ગયા કે હું કંઈ યાટ રાખવા નવ છું.' - હેડમ સ્તરે તે બિચારા શિક્ષકને ઝાડી નાખ્યા.
( શિક્ષા ધૂંઆપૂંઆ થતા વર્ગમાં આવ્યા. વર્ગમાં ભણાવતાં પહેલાં તેમણે પટાવાળાને બોલાવી મંગાવ્યો પટાવાળે આવ્યો કે તરત શિક્ષકે તેની ધુળ ખંખેરવા છે માંડીઃ ! તે આજે અહીં સફાઇ કેમ કરી નથી? તારા મનમાં તું સમજે છે શું? નવરો બેઠો ભડાકા માર્યા કરે છે !”
પટાવાળે કહેઃ “સાહેબ મેં સાફસૂફી કરી છે. બધેથી કચરા પાળ્યો છે.” છે “તારા જે કચરે વાળ્યો છે! જો આ ધુળ કેટલી છે?' એમ કહીને તેણે ૨ ટેબલ પર હાથ ફેરવ્યો અને હાથે ચોટેલી ધુળ બતાવી.”
પટાવે ળાએ ખુલાસો કર્યોઃ “સાહેબ, પવનથી ધુળ તે ઊડીને આવ્યા કરે એમાં 4 હું શું કરું?’ : - “પા સામું બોલે છે હું તારા વિશે હેડ માસ્તરને ફરિયાદ કરીશ.” . . .
પટાવાળે મોઢું ચડાવીને ચાલે ગયે.
- લોકશ