Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨ આત્મ પ્રબોધક પ્રસંગે
(૩) ધર્મ જ આધાર છે , પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજીમ૨
ધર્મના પ્રભાવે શ્રી શ્રીપાલકુમાર મેટા મહારાજા બનીને આવે છે. અનેક ૨ પ્રકારની ઋદ્ધિ-સિદ્ધિ-સંપત્તિના સ્વામી બની આવેલા છે અને મયણાસુંદરીના જ શું કહેવાથી તેના પિતા પ્રજાપાલ રાજાને– તેઓ ધર્મમાં જ વધુ સ્થિર અને નિશ્ચલ ર.
મનવાળા બને તે હેતુથી – હારેલા રાજાની જેમ ખભા ઉપર કુહાડે નાખી બોલાવે છે ફ છે. તે રીતના જ્યારે પ્રજાપાલ રાજા ત્યાં આવે છે, તે શ્રી શ્રી પાલરાજ સન્માનપૂર્વક તે તેમના ખભા ઉપરનો કુહાડે દૂર કરે છે અને શ્રેષ્ઠ ભદ્રાસન ઉપર આદર-બહુમાનપૂર્વક જ છે બેસાડે છે. પછી પ્રજાપાલ રાજા કહે છે કે- “મહાપ્રભાવસંપન્ન એવા પણ હું આપને ૨ . એાળખી શકયો નહિ. તેના જવાબમાં શ્રી શ્રીપાલરાજાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે૬“પ્રભાવ મારો નથી કિંતુ પૂ. ગુરૂ મહારાજાએ સમજાવેલાં નવપદોને આ ર પ્રભાવ છે” ,
- આ પ્રસંગ ઉપરથી આપણને એ બેધપાઠ મળે છે કે, ધર્માત્માના જીવનમાં છે ધર્મ જ પ્રધાન હોય છે. પોતાની મહેનત-હાંશિયારના બળે મને આ બધું મહ્યું ૨ તેવા ખોટા બણગાં તે કુંક નથી. જ્યારે વર્તમાનમાં મોટે ભાગ દુન્યવી સુખ છે
સામગ્રીને ધર્મથી બંધાયેલા જે પુણ્ય, તે પુણ્યથી પ્રાપ્ત થાય છે તેમ નહિ માનતા 8 પિતાની આવડત, હોંશિયાર, મહેનતથી પ્રાપ્ત થઈ તેમ માને છે. તેથી જ તેમાં
અટવાઈ જાય છે અને આ સંસારના ચેર્યાશીના ચક્કરમાં ક્યાં ભૂલે પડી જાય છે, જે ર ખોવાઈ જાય છે તે જ ખબર પડતી નથી.
ખરેખર ધર્માત્મા, મોક્ષમાર્ગમાં સહાયક સામગ્રી મલ્યા કરે છે. લો અપેક્ષાએ ર. ૨ પુણ્યાનુબંધી પુણ્ય ઉપાદેય-જરૂરી માને છે પરંતુ પુણ્યાનું બંધી પુછયથી મલતી
સંસારની સુખ સામગ્રીને ઉપાદેય માનતો નથી. હિંયામાં પ્રગટેલ ધર્મ પરિણતિનો જ છે આ પ્રભાવ છે. તેવી સંકર પરિણતિ પઢા કરવા માટે આપણી આ વિચારણા છે. ૨
- આપણું હાલત કઈ છે? દુન્યવી સુખ સામગ્રી મલે તેને આપણી હોશિયારી છે જ મહેનતથી મલી તેમ માનીએ કે ભૂતકાળમાં જાણતાં કે અજાણતાં આડા અવળા હાથે આ
ભગવાનની આજ્ઞાનું પાલન થયું હશે તેનાથી જે પુણ્ય બંધાયું તેના કારણે મલી , જ છે. તેમ માનીએ? પુણ્યથી મલી તેમ હયાથી માને તે આત્મા મહેનન શેની કરે છે છે. જીવનમાં પુણ્યની પ્રવૃત્તિ આ8૨પૂર્વક કરે કે પાપની પ્રવૃત્તિ ? આપણા આત્માના જ હું એનાદિના બગાડાને દૂર કરવા અને આત્માને સુધારવા આ વિચારણા જરૂરી નહિ છે બલકે અનિવાર્ય છે.