Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ઈ
૭૮૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
૬
જ પડી. તે ગણિકા (વેશ્યા) એક પુરૂષના ખોળામાં બેઠી હતી. બીજા પુરૂષના બે ળામાં પગ છે. છે રાખ્યા હતા. ત્રીજો પુરૂષ તેના કાનમાં કુંડળ પહેરાવી રહ્યો હતે. ચે તેના ઉપર ૬િ જ છત્રધારીને ઉભા હતા અને પાંચમો પુરૂષ તેને વીંઝણા નાખી રહ્યો હતો.
આ રીતે પાંચ પુરૂષથી સેવાતી ગણિકાને જોઇને અપૂર્ણ રહી ગયેલી ભોગેચ્છાના છે કારણે સાધ્વી સુકુમારિકા નિયાણ કરી બેઠી કે – “આ મારા ત૫ વડે હું ચા વેશ્યાની છે જેમ પાંચની પત્ની બનું.” આ નિયાણા પછી ક્ષણે ક્ષણે પોતાના શરીર ઉપર જળ જ જ છાંટીને શરીરને શૃંગાર કરવા લાગી. હિતેચ્છુ આર્યાઓએ તેને અટકાવી છતાં અવળી છે બુદ્ધિથી તેણે મનમાં અવળું વિચાર્યું કે –
“પહેલા હું ગૃહસ્થપણા હતી ત્યારે આ આર્યાએ મને ઘણે આવકાર આપતી જ હતી પણ હવે ભિક્ષુકી થતા તેઓ મને તિરસ્કારે છે.” માટે અહીં રહેવું ઉચિત નથી ? * તેમ વિચારી ગુરૂથી છૂટી થઈ સ્વચ્છ વિહારી તે લાંબા કાળ સુધી એકલા રહીને ૨ જ લાંબે કાળ વ્રત પાલન કર્યું. આઠ માસ સુધી સંલેખના કરીને આલોચના કર્યા વિના આ ૩ મૃત્યુ પામેલી તે સૌધર્મ દેવલોકમાં નવ પલ્યોપમના આયુષ્યવાળી દેવી થ છે. ત્યાંથી જ જ ચવીને નાગશ્રી આ દ્રોપદી બની છે. આથી પૂર્વભવના નિયાણાથી તેના મંચ પતિ છે જ બન્યા છે. આથી તેમાં વિસ્મય શા માટે કરે ? અને છેવટે હર્ષોલ્લાસ પૂર્વક દ્રોપદીનો પાંચ પાંડવો સાથે વિવાહ થા.
(૪૧) કેયડે જ્યારે સંપૂર્ણતયા ઉકલી ગયો હે વત્સ ! જાણે છે ? સ્ત્રી એટલે શું ?
સ્ત્રી મૃગલેચના એટલે બંધુના નેહ-વૃક્ષને સળગાવી નાંખનારી એક ભડભડતી દાવાનલ જવાળા. !
સ્ત્રી એટલે વૈરના વાળને પેદા કરનારી વર્ષાઋતુ.
સ્ત્રી એટલે અખંડ વહેતા બંધુના ચિત્ત રૂ૫ નદીના અખંડ પ્રવાહને છે ફાંટામાં જ ૨ ખંડિત કરી નાંખનારી પથરની શિલા.
વધુ તે શું કહું વત્સ ! શ્રી કુટુંબ સંહારનું કારણ પણ છે.
હું જાણું છું વત્સ ! તમારા મનની અંદર અંદર ઘૂંટાતી વ્યથા. એટલે છે દિ જ તે છેક ભમ ભમતો અહીં આવ્યો છું. ર રત્નપુર નગર હતુ. ત્યાં શ્રી રાજાને અભિનંદિતા અને શિખિનંદિને નામે જ જ બે રાણીઓ હતી. તેમાં અભિનંહિતાને ઈન્દુષણ તથા બિંદુષણ નામે બે પુદા હતા. ૨