Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
5
વર્ષ-૧૧ અંક–૧૯ | ૨૦ : તા. ૨૯-૧૨-૯૮
: ૪૮૫
છ યૌવનમાં બનેના સુંદર રાજકુમારીઓ સાથે લગ્ન થયા હતા. એ જ નગરમાં અનંગ- 3
સેના વેશ્યા હતી તેના લાવણ્યમાં બન્ને ભાઈએ આસકત હતા. આથી બને ભાઈઓ છે પરસ્પર ઝગડ્યા કરતા હતા. રાજાથી બનેના રોજના એક વેશ્યા માટે ઝગડે સહ્યો ૩ ન જવાથી કાંતિલ ઝેર ખાઈને રાજા મૃત્યુ પામ્યા. રાજાના મૃત્યુથી દુ:ખી ખી થયેલી છે બને રાણી પણ મૃત્યુ પામી. આટલું છતાં વૈશયામાં ગાઢ આસતિવાળા બને છે.
ભાઈઓ આપરે શરમ વગરના બનીને યુદ્ધ કરવા લાગતા બને મૃત્યુ પામ્યા. આમ એક છે કુટુંબને સવ નાશ એક સ્ત્રીના કારણે થયો.”
હે વ સે ! તમારા જીવનમાં ભવિષ્યનાં અનર્થ ના થઈ જાય માટે હું તમને 9 કાંઈક કહેવા આવ્યો છું. A * હું જાણું છું કે – તમે પાંચ ભાઈઓ એક પત્ની પણાથી અત્યંત વ્યથિત છે. છે અને તમારે એક નિયમ બહુ જ મકકમતાની પાળવો અત્યંત જરૂરી છે.
જ્ય રે દ્રોપદી તમારા પાંચમાંથી જેના વાસઘરમાં હોય ત્યારે અન્ય ચારમાંથી છે કોઇએ પણ ભૂલે ચૂકે પણ ગમે તેવું કામ હોય તે પણ ત્યાં જવું નહિ. અને કેમે ક કરીને આ નિયમને જે કંઈ પણ ભાંગે તે તેણે બાર વરસ સુધી વનવાસ ભોગવવો.”
નાર મહર્ષિએ બતાવેલી આ નિયમ સહિતની વ્યવસ્થા મુકુંદ=શ્રીકૃષ્ણ પણ છે માન્ય કરી. અને પાંચ પાંડવોએ પિતાના આત્મહિત માટે આ પ્રતિજ્ઞા પાળવાનું છે વચન સ્વીકાર કર્યું. ' હવે હસ્તિનાપુરમાં શ્રીકૃષ્ણને આબે ઘણે સમય થઈ ગયું હોવાથી પાંડુ રાજા ૬િ જ તથા પાંડવોની મહા પરાણે રજા મળી શક્તા શ્રીકૃષ્ણ પોતાની દ્વારિકા તરફ પધાર્યા. 0
1 નવો મળેલ સહકાર 11 ૧૦) જૈન મંદીર – કરતા
પૂ. આ. શ્રી પૂ જય મ. સા. ના ઉપદેશથી ભેટ.. ૫૦૧] નવનિતભાઈ સી. શાહ – દિ૯હી તરફથી ભેટ. (આજીવન) ૨૦૧] જેન વેતામ્બર મૂતપૂજક સંઘ - કેઈમ્બતુર
પૂ. આ. શ્રી અશોક રત્ન સૂરીશ્વરજી મ. સા. ની પ્રેરણાથી ભેટ.