Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૬ ૩૬૨ : : શ્રી જૈન શાસન [અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક સંસાર, લેવા જેવું સંયમ અને મેળવવા જેવું મેક્ષ આ ત્રિપદી મનનાં ઠસી અને આ “સંયમ કબડી મિલે સસનેહી પ્યારા” ની ધૂન લાગી માતા – પિતા આદિને ખબર
પડી એમને ઘણું સમજાવ્યું પણ સમજે તે બીજા. જિદ્દે ચઢ્યા અને છેલ્લે માતા – છે – પિતાએ દીક્ષા માટે રજા આપી જિતુભાઈ જિત્યા.
એમાં જ મારા તરણતારણહાર ગુરૂદેવ શ્રી પ. પૂ. નિડર વક્તા સિંહ ગર્જનાના જ છે સ્વામી શાસન પ્રભાવક જૈનાચાર્ય દેવેશ શ્રીમદ વિજ્ય મુકિતચંદ્રસૂરીશ્વરજી મ. સા. એ
જિતુભાઈને પિતાના સ્વર્ગવાસના વિસે દીક્ષા લેવા માટે ઉપદેશ અને હિતશિક્ષા આપી છે જ હતી જે જિતુભાઈએ વધાવી લીધી હતી.
જિતુભાઈના પુણ્યને દિવસ જાગ્ય અને સં. ૨૦૩૮ ના શુભ દિવસે તીર્થરાજ છે જ શ્રી શંખેશ્વરના આંગણે પ્રગટ પ્રભાવી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દીવ્ય છત્રછાયામાં
અને પ. પૂ. હજારોના તારણહાર, યુગપ્રધાનાવતાર, ધર્મધુરંધર, જૈનાચાર્ય દેવેશ ૨ ૬ શ્રીમદ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. ના શિવંકારી પાવન નિશ્રામાં હજારેના જ
માનવ મેદનીમાં પૂ. શ્રી ના વર૪ હસ્તે રજોહરણ પામી સંયમધર બન્યા અને શુભ છે.
નામ રાખ્યું પૂ. મુનિરાજ શ્રી જિનરક્ષિત વિજયજી મ. સા. આવી રીતે મુનિશ્રી મારા લ કે પ્રથમ શિષ્ય બન્યા. મારા બીજા શિષ્ય મુનિશ્રી જયરક્ષિતવિજ્યજી મ. ની દીક્ષામાં જ
મુનિશ્રીને ઘણો ભાગ હતે. એમને મુ. શ્રી જ્યરક્ષિતવિજયજી મ. ની ખૂબ જ સુંદર છે થ વૈયાવચ કરી હતી. 8 ક મુનિશ્રીની વડી દીક્ષા સં. ૨૦૩૮ ફા. વ. ૩ ના દિવસે “સુરિરામ' ના શિષ્યરામ પ. પૂ. આગમપ્રજ્ઞ પ્રવચન પ્રભાવક જૈનાચાર્ય દેવ શ્રીમદ્વિજય માનતું મસૂરીશ્વરજી મા સા. ના વરદ હસ્તે થઈ હતી. હું મુર્નિશ્રી જિનરક્ષિતવિજયજી મ. ખૂબ જ પરોપકાર પરાણય ગુણાનુરાગિતા
એમનામાં હતી. કેઈનું પણ કામ કરી છુટવું એ એમની ભાવના રહેતી. કે ઇની નિંદા એ પોતે કદી કરતાં નહી અને સાંભળતા પણ નહી. જીવઢયાના બાબતમાં અનેક પાંજરાપોળ આ સંસ્થાએ એમની સલાહ માંગતી, પોતે નામની કામના કયારે ય કરી નથી “કલ્યાણ કે આઢિ માસિકમાં એમને ઉપનામથી જીવદયા માટે ઘણું લખ્યું છે. એ સતત મૈત્રી ત્ર અઢિ ચાર ભાવનામાં બહુ રમતાં. વિહાર કે સ્થાનમાં કે ભાગ્યશાળી આવ્યો હોય છે તે એને ઉપદેશ આપવામાં થાકતા નહી. એવી રીતે જેનતરોને પણ ખુબ જ સારી ? આ રીતે સમજાવતા કે એ પણ ધર્મપ્રેમી બની જતો. એમની સામે બાળક હોય કે મોટા છે ૬ એ એવું સમજાવે કે ૧૫ મિનીટ માટે આવેલ માણસ ૨-૩ કલાકે ઘેર જાવ વિહારમાં ર સ્કુલમાં નાના કે મોટા બધાને વ્યાખ્યાન આપતાં અને અહિંસાપ્રેમી બનાવતા.