Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૪૫૨ :
.: શ્રી જૈન શાસન (અઠવાડિક : પ્ર. ? બધી પ્રવૃત્તિમાં પાપ છે તે કરવું શું ? ઉ. : સાધુ થવું.
પાપ કરો તે દુખી જ થવું પડે. ધર્મ કરે તે સાચા સુખી થવાય. અને ૨ બરાબર પૂરેપૂરે ધર્મ થાય તે મુકિત થાય.
પાપ નથી સમજાતે તેમ જૈન બેલે ? સાધુએ સંસાર કેમ છે ? સભા : ધર્મ કરવા. ઉ. સંસારમાં રહયે ધર્મ થતું નથી ને ?
શ્રાવક બે વાર પ્રતિક્રમણ કરે ને ? ત્રિકાળ પૂજાય કરે ને ? વ્યાખ્યાન સાંભળે છે છે ને ? પાપ ન માને તે ય સંસારમાં રહેવામાં વાંધો નથી તેમ બોલાય ? અમે બધું જ આ છેડયું તે ભૂલ કરી ?
સભા : સંસાર જ પાપ છે. ઉ. : હયાથી લાગે છે ? તે પછી સંસારમાં કેમ રહ્યા છે ? પ્ર. : મોક્ષે જવું છે તે બીજે ટુંકે રસ્તે બતાવો.
ઉ. : ભગવાને જે માગ કહ્યો – બતાવ્યું તે ગમે નહિ? અને “નવે બનાવો છે છે એમ કહે છે ? જેનો કા ઉઠ હોય તે બનાવે.
સંસાર મજેથી સેવે તે કાં નરકમાં જાય કાં તિર્યંચમાં જાય. નરક – તિર્થ"ચમાં છે ? શું હોય ? તિય બિચારા કેવી રીતે જીવે છે ? જ્યાં-ત્યાં ભટકી ભટકીને પેટ ભરે છે જ છે. ધર્મ કરે નહિ તે ક્યાં જાય ?
સભા : દુર્ગતિમાં તમારે દુર્ગતિમાં જવું છે ? દુર્ગતિ બે છે. નરક અને તિયચ. સભા : નથી જવાની ઈચ્છા.
ઉ, : જવાની ઈચ્છા નથી છતાં ય પાપ કરે છે ને ? તેનું દુઃખ પણ થતું જ ઇ નથી ને ? મજેથી પાપ કરે અને દુર્ગતિમાં જવું નથી તેમ બેલે તે ચાલે ? ચેરી કે જ કરનારે પકડાય તો જેલમાં જવું પડે ને ?
પ્ર. : શાસ્ત્રમાં કહ્યું છે કે – સંવત્સરી પ્રતિક્રમણ કરીએ તો બધાં પાપ ધોવાઈ જાય.
ઉ. ? આવું કોને કહ્યું છે ? કહ્યું હોય તે એમ કહ્યું હોય કે – રેજ નથી કરતા જ તે એક તે કરો!
સંવત્સરી પ્રતિક્રમણ તે વિશિષ્ટ પ્રતિક્રમણ છે. રોજ પ્રતિક્રમણ કરે તે ચૌદશે ૨ પકખી, ચાર મહિને માસી અને બાર મહિને સંવત્સરી પ્રતિક્રમણ તે કરે. જે રોજ પા૫ ના ધોવે તેનાં પાપ શી રીતે ઘવાય ?
(ક્રમશ:)