Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
' : ૪૫૪
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
)
જો કામલાને લપસવાનો નિર્ધાર ન હોત, સત્ત્વ ટકાવી રાખવું હોત, તે રાજા ૨ ૨ ગમે તેવું લલચાવે પણ વિચારી શકતા કે,” આ માનવદેહ અધમ ઉપાયે પણ ૨ ગરાગ છે જ અને ભેગ માટે મળ્યા છે” એ રાજાની મૂઢતા છે. ખરેખર રંગરાગ ભેગમાં મજા જ નહિ પરંતુ જીવ વિડંબણુ. ભલે રાજા કામાંધ, ગધેડા જેવો બન્યા છે. તે કેવલ ચામ- ૨ ડાના ખેલ જુએ છે અને પવિત્ર માનવઠાયાના સદાચારો જોવા અંધ થયો છે પણ મારે છે. છે શા માટે આંધળા, બનવું? આ ઉત્તમદેહ વડે શા માટે અધમકાર્ય કરાવવા ? કાયા છે અને ઇન્ડિયા વાઘણ અને તેને લોહીનું ચાટણ મળે પછી તે વિફરે. છે જે માનવ કાયા અને ઇન્દ્રિયની વિકરાળ ભૂખમાં વિડંબવાનું હોય તે તે ૨ છે ગધેડે-ગધેડી, ભૂંડ ભૂંડણુના અવતાર શા ખોટા હતા તે અહીં આવ્યો ? ભલે રાજા છે જ ગમે તેમ લપટાવે પણ મારું પવિત્રશીલ અખંડ રહેશે. મારે વિષયોની ગુલામડી થવું નથી કે આ સર્વ જાળવી રાખું. યોગ્યાયોગ્ય જોવા મળેલી અંતર ચક્ષુવાળા આ ઉંરામભવમાં શું છે ૬. એ આંખ મીંચી આંધળી થાઉં ? અંધાપાવાળા જનાવરનાં અવતારમાં આંધળી હતી કે છે જ ને ? હવે શા માટે છતી આંખ ફેડી નાંખી વિષયના કૂવામાં પડું ? આ વિષયસુખને આનંદ મધુ બિંદુ જેટલો, એની ખણજ સમુદ્ર જેટલી. શા માટે ? છે બિંદુ જેટલા સુખ માટે દુઃખને સમુદ્ર ઉભું કરો ? આવું સત્ત્વ કામલત્તાએ જાળવ્યું ? જ હોત તે આ વિવેક કેળવી શકત, રાજાની માંગણી સામે પણ તટસ્થ રહી શક્ત. છે છે પણ સત્વ ગુમાવ્યું. ભ્રષ્ટ થઇ. બ્રાહ્મણ પત્ની રાજરાણી થઈ. દિવસે, મહિના વર્ષોને જ
વીતતા શી વાર? પણ અતીતના સંભારણા એને હચમચાવી મૂક્તા હતા. વૈભવ - દ, વિલાસ, રાજા જેવો પતિ છતાં વારંવાર માધવને યાત્રા કરી આંખે અશ્રુધારા વહાવતી હું છે હતી. ધાવણા બાળક કેશવ પણ યાદ આવતું હતું. દિલ પસ્તાવો કરે. કેવી મારી છે જ નીચતા ? પેલા બિચારા દુઃખે દિવસે પસાર કરતાં હશે. હું અહીં મોજ કરૂં છું ? જ લાવ અહીંથી ભાગી એમની ભેગી થઈ જાઉ ? ૬. પણ અહીં રોકી પહેરે, કયાંથી ભાગી શકાય ! એટલે એ પેંતરો રચે છે જેથી છે રાજાને મારી સહેલાઇથી ભાગી શકે, એણે રાજાને સમજાવ્યું. જુઓ તે મારા મારી છે કેવી પતિત સ્થિતિ ? હું કાંઈ ધર્મ કરું. દુખિયાને દાન દઉં ? આ ગુલામ રાજાને એના પાપની શી ખબર? એણે કહ્યું. ખુશીથી તારી ઇચ્છા મુજબ છે
દેવું હોય તેટલું છે. આ ખજાના તારા જ છે. શું રાજાની આ વાત ધર્મ ભાવનાની છે ખરી ? ના..ના... વિષયની ગુલામી. હા પાડતાં મારા ઉપર વધારે પ્રેમ કરશે. અને છે જ મને વધુ સુખ મળશે. વિષયની લાલસા અને ઘેલછાની તૃપ્તિ માટે ખજાને ખુલે મૂકે છે. આ