Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૪૬૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે જ (૩) નવાંગ ગુરૂપૂજન શાસ્ત્રીય જ છે તેવું માત્ર અમે નહિ, તેઓ પગ અને સાગર છે જ ગચ્છના મહામુનિઓએ પણ સિદ્ધ કરીને પુસ્તકમાં જાહેર કર્યું છે. જ (૪) તપવન જેવી પ્રવૃત્તિ અમારે ત્યાં હોય તો તેને અમે સારી નથી જ ગણી. ર ૯ો બસ આટલી વાત ચાલતી હતી ત્યાં જ એ ભગતના ઘરે ફોન રણક્યો.
ફોન શાંત ક્યાં સુધી રહી શકે? પછી તે મેં મારો ભેજન વ્યાપાર શરૂ કર્યો. એમની આ વાત ફેન ઉપર લાંબી ચાલી હશે કેઉં સુંદરી/ચીટકુ મારી જ જે. ભગતને હવે ૨ થયું પણ હશે કે હવે આ બંધ થાય તે સારૂ અને મને થયા કરતું હતું કે સમ્યજ્ઞાન છે એક ધારૂ પમાડી જ દેવાય તેટલું પમાડી ઢઉ કેમ કે હવે બપોર જે ક્રેડીટ ખલાસ જ થવાને ભય તે કેડીટ વધવાની ઉજળી તકે હતી પણ એનું ય નસીબ જોઈએ એ
ભાઈ મને કહે–તમે જમે હું હમણાં પાંચ જ મિનિટમાં આવું છું કીધું હું ય છે ર નીકળુ જ છું હવે મારે ય ઉતાવળ જ છે. તમે કઈ બાજુ જવાના છે? તેને મનમાં ૨ ઇ થરું આ બલા પાછી વળગી એટલે મને કહે કે અહી જ બાજુની બિલ્ડીંગમાં જ જવાનું છે કે છે. મેં કીધુ-સારૂ તમે જાવ ઉતાવળ ના કર. મારા માટે. હું મારી રીતે નીકળીશ. આ જ પેલા ભાઈ કહે તમેય ઉતાવળ ના કરતા હું હમણાં જ પાંચ મિનિટમાં જ એક છે આવી જઈશ.
મે કીધુ સારૂ પાંચ-દશ મિનિટ રાહ જોઇશ નહિતર પછી જઈશ. જો ભગત કહે શી ઉતાવળ છે રોકાઈ જજોને હદે સવાર ગયા. તે ધર્મચર્ચામાં છે જ મજા આવશે.
મેં કીધુ–સારૂ જોઉ છું. ભગત કહે જેવાનું શું હવે? રોકાઈ જ જવાનું છે. મેં કીધું એ. કે.
પછી ભગત કહે- આ બાજુની રૂમમાં ઘેડીયામાં બાબો સુતે છે ને તે જાગે ૬િ ને તે જરા આ દુધની બાટલી આપો ને અને જરા હીંચકાવો ને અમે હમણાં જ છે આવી જઈશુ. | મારા મનમાં કીધું દુધની બાટલી આપવાની કીધી એટલે હવે તમારા ચાર ૩ કલાક પાકકા પછી મેટેથી કીધું કંઈ વધે નહી જાવ તમ તારે.
ઈ તે ગ્યા પણ ડીવાર બાબતું જાગ્યું મને અજાણ્યાને જોઈને જ રેવા છે ર માંડયું. શેય છાનુ જ ના રહે આજુબાજુમાંથી લેકે આવી ચડયા. પાડોશીએ તે ?
( અનુ પાના નં. ૪૭૨ ઉપર )