Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
# ૧૭૦૦થી વધુ નિર્દોષ ને અબોલવા છરડાંને બચાવી લેવાયાં છે.
નિર્દોષ અબેલ પશુઓને ગેરકાયદે કતલખાને લઈ જવાના કિસ્સાઓ અવારનવાર બહાર આવે છે. ગૌવંશની હત્યા ઉપર પ્રતિબંધ હોવા છતાં રાજ્યના જે તે અધિકારી છે છે એ આંખ આડા કાન રાખવાની નીતિ અપનાવે છે. અગાઉ ખટારાઓ મારફત ઢોરોની આ
મોટા પાયે હેરાફેરી થતી પરંતુ હવે થોડા વખતથી ગુડસ ટ્રેનને આવી હેરાફેરી માટે છે ૬ ઉપયોગમાં લેવાય છે. નવાઈ તે એ છે કે રે વે આવી ટ્રેનોને “કેટલ પેશ્યલ” તરીકે ૨ છે ચલાવે છે પરંતુ તેમાં જાનવરોને કેવી રીતે કરવામાં આવ્યા છે તે જોવાની એમને છે ફુરસદ નથી.
બિન અત્તાવાર સુત્રોએ આપેલી માહિતી મુજબ આ અગાઉ રાજસ્થાન તરફથી આઠથી વધુ વખત ટ્રેનમાં વાછરડાઓની હેરાફેરી થઈ છે. પરંતુ આ વખતે રાજ્યની
જોધપુરથી આણુંદ સુધીની મુસાફરી દુઃખદને દર્દનાક બની રહી દિ કેટલીક છવક્રયા સંસ્થાઓએ હિંમત કરી એ ટ્રેનને સતત પીછો કર્યો હતે. જે મુજબ ?
તા. ૨૧ મીએ રાત્રે ૧૧-૩૦ થી તા. ૨૨ મી એ પરોઢિયે ૪-૩૦ વાગ્યા સુધી અમકાવા રેલવે સ્ટેશને પશુઓની ગુડસ ટ્રેન મારફતે થતી ગેરકાયદે હેરાફેરીને મામલે
પરિસ્થિતિ તા બની ગઈ હતી. રાજસ્થાનના જોધપુરથી “કેટલ સ્પેશ્યલ ટ્રેનમાં ૩૮ ૬ ડબ્બાઓમાં કુલ ૧૭૧૫ જનાવરોને ભરવામાં આવ્યા હતા. જે પૈકી ૧૭૦૬ તે માત્ર
દેઢથી બે વર્ષની ઉંમરના વાછરડા હતા. આણંદ ખાતે લઈ જવાતા હતા આ મુંગા છે તારોને ભારે અમાનવીય રીતે કતલખાને લઈ જવાતા હોવાની અમાવા તથા ડીસા પાંજરાપોળ જીવદયા સંસ્થાઓએ ખુલે આક્ષેપ કર્યો છે.
ઉપરોકત સંસ્થાઓએ અમઢાવાદના કાલુપુર રેલવે સ્ટેશને લેખિત ફરિયાદ નોંધાવી ઇ હતી જેની આગળની કાર્યવાહી આણંદ રેલ્વે સ્ટેશને આ ટ્રેન એક્તા કરવામાં આવી ન હતી. (આણંદ રેલવે સ્ટેશને માલ ગોઢામ પ્લેટફોર્મ ઉપર શ્રી બચુભાઈ પોપટલાલ રાંભિયાએ લાવેલ ફરિયાત મુજબ ગુડસ ટ્રેનમાં ૧૭૦૦ થી વધુ વાછરડા હતા તેમના ?
માટે કે ઘાસ ચારાની કે પાણીની જોગવાઈ ન હતી. દરેક વેગનમાં કેપેસીટી કરતા છે વધુ ઢાર [વાદ રડા] હતા. મુસાફરી દરમિયાન આરામથી હરીફરી શકે કે શ્વાસ લઈ જ શકે તેવી કઈ વ્યવસ્થા ઢોરના માલિક તરફથી કરવામાં આવેલ નહીં.)
આણંદમાં સવારે ૭ વાગ્યાથી આ ટ્રેનમાંના ઢોરોને કબજે લેવા માટેની કાર્ય– ૨ વાહી શરૂ થઈ હતી. ડીસાના શ્રી ભરતભાઈ કોઠારી તથા અમાઠાવાદના રાંભિયા સ્મૃતિ છે