Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
અરવિશિ
- પ્યારા ભૂલકાઓ....
અવારનવાર આપણે સૌ આનંદથી મળીએ છીએ અને છૂટાં પડીએ છીએ. તમારૂં કે અવનવું આકર્ષણ જોઈ હું રાજી થાઉં છું. સંસ્કાર પોષક લખાણે તમને ગમે છે તે છે
જાણી આનંa, ધર્મરાજાને પામવાનો તમારો ઉદ્દેશ ઘણો ઉમઢા છે. આ બંનેને તમારી માંગણીઓ લક્ષમાં રાખીને જ બાલવાટિકા ચલાવવામાં આવે છે.
તમને સૌને પરલોક ન બગડે તેને ભય છે. તે તે અંગે જણાવવાનું કે આકર્ષણ છે દિ ઘટે તે જ પરલોક સુધરે. 8. આકર્ષણના અવગુણથી જ કેધ, માન, માયા, લેભની ઉત્પત્તિ થાય છે. આકર્ષણ છે જ વધે એટલે અથડામણે વધે છે જડ જગતનું આકર્ષણ ઘટાડવા માટે તમારે આત્મજગત જાણવું છે એ પડશે અનુભવવું પડશે. ચોવીસે કલાક આત્મલક્ષની ધૂન ચલાવવી પડશે. જડનું આકર્ષણ છે જ છૂટશે તે જ ચેતના તરફનું આકર્ષણ જાગશે. ને પરલેક સુધરશે. - જ્યાં સુધી પાંચ ઇન્દ્રિયનું આકર્ષણ છે ત્યાં સુધી પરમાત્મા પ્રત્યેનું આકર્ષણ છે જાગતું નથી
રૂપિયા પ્રત્યેનું આકર્ષણ છે ત્યાં સુધી ભગવાનના ગુણે પ્રત્યે આકર્ષણ જાગતું નથી. સત્ત, સ્વજનો, નેહીજનેનું આકર્ષણ છે ત્યાં સુધી મોક્ષની લગની લાગતી નથી.
વિશ્વના તમામ આકર્ષણને અલવિદા આપીએ તે જ રત્નત્રયનું આકર્ષણ ૬ જાગે. પરલોક સુધરે.
બહારગામ જનારો માનવી સઘળા દ્વાર બંધ કરીને જાય છે તેમ પરલોક જ સુધારવા મ ગતે માનવી આકર્ષણના બધા જ દ્વારા બંધ કરી દેશે તે જ મુક્તિએ જ જ પહોંચી શકશે. મધુરમ
રવિ-શિશુ છે બીજાનાં સુખ અને ગુણે જઈ પ્રસન્ન બને.
C/o. જૈન શાસન કાર્યાલય
પ