Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જ ૪૫૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) રેગ મટી ગયો. કેટલી તારી મહેરબાની ! પછી રાજાને કહે તમેય દેવીને ઉપકાર છે ૨ માની પગે પડો. કામાંધ રાજાને રાણીના પંતરાની કયાં ખબર હતી. કાંધ ઉપર મત ર ચડી બેઠું હોય ત્યાં સુમતિ દીધી કામ આવે નહીં. સુમતિ સૂઝે નહીં.
અને તેથી જ આ તે મારા દિલની સગી છે એવા વિશ્વાસમાં ૨હી. એના કહા આ મુજબ દેવીના ચરણે માથું ઢાળી ઉપકાર માને છે. એટલામાં કામલત્તા બાજુ પર
રાજાએ મૂકેલી તલવાર લઈ નીચે નમેલા રાજાની ગર૪ન પર કચચતે ઘા ઝીકી દીધે. ઈ તિક્ષણ તલવાર તે જેરહાર ઘા, પછી તે ગળું કપાતા શી વાર ? માથું એકબાજુ, ધડ કે બીજી બાજુ કેવી પ્રપંચી રમત ! કેટલું અધમાધમ કૃત્ય. ! ખરેખર દશા ફરે ત્યારે બુદ્ધિ ફરે તેથી જ એક કવિએ ગાયું.
જેસી હેત ભવિતવ્યતા, ઐસી ઊપજ બુદ્ધ, હોનહાર હિરદે બસે, બિસર જાત સબ શુદ્ધ.' જળ ઊંડા બેઠી જાજરી, કાંટે કયાંય ન દેખાય,
જેના ખુટયા ખારવા, તેના વા પણ કવા થાય. * આનંદ કહે પરમાનંદા, ભેદું કયું ભૂલત,
દી ઊઠે દિશા ફરે, અવળા ખેટા કરત. કામલત્તા હવે આનંદમાં છે. પોતાના પતિના મિલનની ઉત્સુકતા છે. પણ માયા : જ્યારે ખૂલે છે ત્યારે ઉત્સુકતા મીટી તે જાય પણ ઉકળાટ વધી જાય. કામલત્તા શીલ રક્ષાના નામે રાજાને વિશ્વાસઘાત કરે છે. પછી શું પામી ! જુએ એ મંદિરમાં તપાસ જ કરવા નીકળી પતિ ક્યાં છે? દીવો લઈને જોતાં એક ખૂણામાં પતિ સૂતેલો જેવો દેખાય 3 ઊંઘી ગયા હશે માની ઢઢાળે છે. પરંતું આવતું હોય તે જાગે ને ? એ આવેલો ૨ વહેલો, ખૂણે છુપાઈ બેઠેલો, ત્યાં તેને ખબર નહિ કે માટે ભોરિંગ હશે. ને ભેરિંગના છે.
કંસથી ત્યાં જ બિચારાના રામ રમી ગયેલા. કુદરત જાણે કહે છે “આવો. વાવે તેવું જ હશે, કરે તેવું પામો.” આ બ્રાહ્મણ પિતાની પત્નીનાં ભયંકર કૃત્યમાં સંમત થયેલ “ભલે રાજાને આ રીતે છે ૨ મારે” કેમ વારૂ ? સ્વાર્થ હરે પત્ની ઘરે આવે, ઝવેરાત આપેલું મોહ અ. દાક્ષિણ્યમાં ? જ પડેલ હતું. પણ આવા બેટા મેડ ગેઝારાં કૃત્ય કરાવે, ગોઝારા કૃત્યમાં ટ પસી પૂરાવે. આ
- તેથી જ જ્ઞાની-વચને યાદ રાખજે, પાપી કૃત્ય હૃદયને કાળું બનાવે છે પરંતુ છે કે પાપ સાથેની વાતેથી પણ પાપમાં સંમતિ – ખુશી દેખાડતા એ ય હૃદયને કાળુ કરે. આ ભયંકર પાપકર્મ બંધાવે.
(ક્રમશઃ) દિ