Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
- મહાભારતનાં પ્રસંગો -
[ પ્રકરણ-૩૯ ]
—શ્રી રાજુભાઇ પઢિત
00*0000000000000000000
એક કોયડા, જે રાધાવેધ કરતાં ય દુર્ભેદ્ય બન્યા.
અને.. એક દિવસ...
તેમાં
આપ
કાંપિટ્યપુર નગરથી એક દૂત હસ્તિનાપુરની રાજસભામાં આવ્યા. દ્રોપદ્ય રાજાની કુશળતાના સમાચાર આપીને કહ્યું કે-“પાંડુરાજ! દ્રૌપદ્મરાજાને એક દિવ્યાંગના જેવી રૂપ–લાવણ્યની તરતી દ્રૌપદી નામે પુત્રી છે. સવ કળામાં વિશારઢ આ પુત્રી જેને તેને આપવા માંગતા ન હેાવાથી દ્રૌપદ્મરાજાએ સ્વયંવર યોજયા છે. આપના દરે પુત્રા સાથે પધારે તેમ આમત્રણ પાઠવેલ છે.” કૃતનું યેાગ્ય સત્કાર-આતિથ્ય કરીને દુતને વિદાય કર્યા. રાજા પાંડુ પેાતાના એકસેા પાંચ કુમારેા તથા કુંતી, સાથે કાંપિલ્પ તરફ જવા નીકળ્યા. રસૈન્ય સહિત મેટા રસાલા કરતાં તેઓ થાડાક જ દિવસમાં કાંપિયનગરે આવી પહોંચ્યા.
ગાંધારી ધૃતરાષ્ટાદિ સાથે પ્રયાણ કરતાં
ખીજી બાજુ દેશ-દેશના અસંખ્ય રાજા-મહારાજાએ પણ આવ્યા હતા. યેાગ્ય દિવસે સ્વયંવર મ`ડપમાં દરેકને પ્રવેશ કરાવવામાં આવ્યા
સાનાના એક સ્તભ ઉપર ચાર ચક્રો ડાબી તરફ અને ચારચક્રો જમણી તરફ સતત ફરી રહ્યા હતા. તેની છેક ઉપર એક પૂતળી ફરી રહી હતી. તેલના ડાયામાં પડતા તેના પ્રતિબિંબમાં જોઇને, દેવાધિષ્ઠિત ધનુષ ધારણ કરીને તેનાથી જ પૂતળીની ડાબી આંખ વીધવાની હતી. આવેા રાધાવેધ જે સાધશે તેને દ્રૌપદી વરમાળા પડરાવશે. આવી ઉદ્દાષણા દ્રૌપદીના ભાઇ ધૃષ્ટદ્યુમ્ને કરી હતી.
રૂપ-લાવણ્યના એક ઉછળતા સાગર હેાય તેવી દિવ્ય અપ્સરા લકારા તથ. આભૂષણેાથી ઝળહળતી રાજકુમારી દ્રૌપદ્ની ધીમે ધીમે રાજકુમારા તરફ નજર ફેરવતી પેાતાના આસન તરફ જઈ રહી હતી હુજારા આંખાને જોઇ રહી હતી જ્યારે હજ્જારા આંખેા માત્ર એક રહી હતી.
જેવી
વસ્ત્રા
રાજાએ તથા એક દ્રોપદી દ્રૌપદીને જ
જોઇ
અચાનક... દ્રૌપદીની નજર પાંચે પાંડવા ઉપર પડી. અને તે પાંચેય પાંડવાને અપલક નજરે જોતી રહી. તથા સ્વયંવરની રાધાવેધની પ્રચંડ પ્રતિજ્ઞાને નિવા લાગી