Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જ ૪૪૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે. હવે ખુશખુશાલ થતી મનેકાંક્ષિત પતિ પ્રાપ્ત થતા હર્ષોલ્લાસથી રાજકુમારી જ દ્રૌપદી પાંચે ય પાંડવોને પરણવાની ઈચ્છા હોવા છતાં લોક નિર્વાદ લેક નિંદા)ની છે કે શંકાથી દ્રોપદીએ સ્વયંવરમાળા અર્જુનના કંઠમાં આપી. પરંતુ જેવી પ્રભાવથી ૨ ૨ દરેક લોકોએ પાંચે ય પાંડવોના કંઠમાં વરમાળા જોઈ.
એ જ સમયે દિવ્યવાણી થઈ કે-“રાજકુમારી વડે સારૂ વરાયું છે. અહીં કેઈ શંકા કરશો નહિ.”
અને કુંતી માતા બોલ્યા કે- મારે તે બાકીના ચારની એગ્ય પત્ની અંગેની જ ચિંતા ટળી ગઇ. પરંતુ.... પરંતુ છે પરતું...રાજા દ્રોપદે સાફ સાફ સંભળાવી દીધુ કે-અજુને રાધાવદ સાધ્યો હોય : તે ભલે સાધ્યો હોય પર તુ હું મારી પુત્રી દ્રૌપદી પાંડવોને નહિ જ આપુ. પાંચછે પાંચ પાંડવોને મારી પુત્રી પરણાવશ તે હું શિષ્ટજનમાં ઉપહાસ પામીશ માટે એ તે છે જ બની શકશે જ નહિ.
અને વરમાળા માત્ર અર્જુનના કંઠમાં પહેરાવ્યા છતાં પાંચેય પાંડવોના કંઠમાં ૬ છે તે આવી પડી છે. અને તે જ સમયે રાજપુત્રી દ્રૌપઢીએ સારૂ કર્યું સારું કર્યું એવી છે દિવ્ય વાણી થઈ છે. વાસ્તવમાં તે દ્રૌપદીએ અજુનને જ વરમાળા પહેરાવી હતી. વરમાળા પશુ એક જ હતી. છતાં ગમે તે કારણે તે પાંચે ય પાંડવોના ૬ કંઠમાં દેખાઈ છે ભવિષ્યમાં ન જાણે શું ય થવાનું હશે.
હવે મારે શું કરવું?
બીજી તરફ અને વિચાર્યું- મોટા બે ભાઈ યુધિષ્ઠિર અને ભીએ પરણ્યા ન જ ઈ હોય અને હું પરણીશ તે તે કુળની મર્યાટાને જરાય ઉચિત નથી. તેથી હું બને છે જ મોટાભાઈના લગ્ન થયા પહેલા પરણવા ઇરછત નથી.
આવા અસમંજસ ભર્યા માહોલમાં ખુદ દ્રૌપઢી પોતે પાંચે ય પાંડવોને પરણવાની છે ઇચ્છાવાળી હતી છતાં લોકનિંદાથી ડરી ગયેલી તે પોતે પાંચેય પાંડના કંઠમાં માળા જ જ આવી પડતા એટલી ખુશ ન હતી, કે જેટલી ખુશ માત્રા કુંતીદેવી હતા.
જગતમાં બેજોડ લાવણ્ય-સૌંદર્યની મૂર્તિ સમી દ્રૌપદી જેના તેના હાથમાં જઈ ર ૨ ના ચડે માટે તે સ્વયંવરમાં રાધાવેધની ભીષ્મ શરત રાખી હતી. આખરે દ્રૌપદીના છે છે મનના માણિગરે જ રાધાવેધ સાથે છતાં વિધાતાએ એક અણુક કેયડે ઉભે છે થી કર્યો હતો જેથી લગ્ન થઈ શકતા ન હતા. આખરે કઈ ચારણમુનિ આકાશમાંથી ૬ જ ત્યાં ઉતર્યા.
" ( ક્રમશઃ )