Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
મોતીના દાણું – દેડકા અને બળદ –
– ચતુર સોલંકી જ sooooooox૦૦૦૦૦૦૦૦૦૦
એક દેડકે નાનો. બીજો દેડકો મોટે.
નાના મોટાને કીધું : “આજે મેં ખૂબ ભયંકર રાક્ષસને જોયો. તે માટે તે હું એવડે કે જાણે પહાડ જોઈ હશે. તેના માથા પર બે લાંબા અણીઢાર શીંગડા હતા જ અને પાછળ પૂ ઇડી.! તેને ચાર પગ હતા ?
માટે દેડકે બે : “અલ્યા ગાંડા તે જે રાક્ષસનું વર્ણન કર્યું છે કે જે આ રાક્ષસ નથી, આવડું મોટું એ જનાવર તે બળઢ છે. એ તે ખેડૂતના બળa ! તે છે જે કાંઈ આપણને હાની ર્તા નથી. વળી એ મારાથી ઘોડે જ મોટે હશે !”
મોટાં દેડકાને બળદ સાથે સરખાવતાં જઇને નાને દેડકે કટાક્ષમાં બોલ્યો : ૨ છે “લે... કર વાત. તું કયાં અને બળઢ ક્યાં ?”
મેટાં દેડકાએ કહ્યું : “તારે જેવું છે. હું તેને બરાબર છું તું કહે તે માટે થઈ બતાવું!” દેડકાએ અભિમાનથી કહ્યું : ચડસાચડસી માં માણસ જેમ વિવેક ચૂકે છે
છે. મર્યાદા ઓળંગે છે. તેમ દેડકાએ પણ ગુમાનમાં તેની હેસિયતને કારણે મુકી અને આ આ વાદ વિવાદ્રમાં ઉતરી પડે.
તેણે પોતાનું પેટ ફૂલાવ્યું અને બોલ્યો : “શું તે બળ આવડો મોટો હતો ?” છે
દેડકાએ કહ્યું : “ના. આથી તે તે ખૂબ મોટે હતે”
ફરીથી ઈર્ષ્યાથી ગર્વથી મોટા દેડકાએ પેટને ફૂલાવ્યું અને કહ્યું : “શું અત્યારે જ જ છું તે માટે હવે ?”
- અભિમાનના નશામાં ને નશામાં મોટા દેડકાનાં સવાલના જવાબમાં નાના દેડકાએ છે કહ્યું : “બિલકુલ નહિ. તે આનાથી પણ મોટો હતે. ફરીથી મોટા દેડકાએ ઉડે શ્વાસ લઈને
પેટ ફૂલાવ્યું. તે માંડ માંડ બોલ્યો : “હવે તે મને ચોક્કસ ખાતરી છે કે તે મારાથી છે આ જરૂર ના હશે.” પરંતુ તે આટલું તે માંડ બોલી શકે. તેનું પેટ હવાના દ્વાર દબાણથી ફાટી ગયું. અને એ અભિમાની દેકે પિતાની હઠને લીધે મરી ગયો.
જે પિતાની જાતને બરાબર નથી ઓળખતે, જે અભિમાનમાં પાગલ બને છે, જ તેમની દશા આવીજ થાય છે.
(ફૂલવાડી તા. ૨૨-૧૧-૧૯૮) .