Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
5 વર્ષ ૧૧ અંક ૧૩-૧૪ તા. ૩-૧૧-૯૮:
: ૩૯૧ ૨. 5બાકીની બાર પવી માટેની તિથિઓ તથા કલ્યાણક આદિની સર્વ તિથિએ હું પણુ પંચાગમાં બતાવ્યા મુજબ માન્ય રાખીને જ આરાધના કરવાની છે. ૨. છે આ પટ્ટક મુજબ આપણે તથા આપણા આઝાવત સર્વ સાધુ સાઠવીઓએ ઉપર જ જ જણાવ્યા મુજબને શ્રી સંઘનો નિર્ણય થાય નહિ ત્યાં સુધી આ પ્રમાણે વર્તવાનું છે. આ
–સૂરિ પ્રેમના સંભારણું – પ્ર. ૫૦૯ , , , ૫૫ વર્ષ પૂર્વે એક મહાત્માએ પુછાવેલ પ્રશ્નના જવાબરૂપે મહાપુરૂષે આપેલ છે જવાબને વિસ્તાર કરવા પૂર્વક રજુ કરીએ છીએ.
વિલાયતી કરતાં ખાદીમાં અ૫હિંસા છે. તે ઉત્પત્તિની દષ્ટિએ સત્ય છે. પણ આ ક ઉપભેગની દષ્ટિએ એકાંતે સત્ય નથી વ્રતધારી અને કર્માતાનના નિયમવાળો શ્રાવક ૨. છે બજારમાંથી ખરીદીને વિલાયતી કે મિલનું કપડું પહેરે તે તેને ઉત્પતિની હિંસાને છે જ લેશ પણ દેપ લાગવાને (કર્મ સિધ્ધાંત પ્રમાણે) અવકાશ નથી.
. અવિરતિ અને કર્મકાનના નિયમ વિનાના માણસને વિલાયતી કે મિલનું ન જ ૨ પહેરે તે પણ બધો આરંભ લાગે છે (તે લોકો મારા માટે વસ્ત્ર ન બનાવે તેવા છે આ પ્રકારને નિયમ [વિરતિ] ન લીધી હોવાના કારણે અને મિથ્યાત્વના કારણે ઉપાદેય જ બુદ્ધિ હોવાથી) એટલે મલે અને યંત્ર પલણ કઠિના ધંધા નહિ કરવાને ઉપદેશ ૬ આપણાથી આપી શકાય પણ મીલમાં ઉત્પન્ન થયેલી વસ્તુ ને જ નહિ વાપરવાનો ઉપછે દેશ હિંસાદિની દષ્ટિથી ન આપી શકાય ત્યાગની દૃષ્ટિથી આપી શકાય.
ઉત્પતિ સ્થાનની હિંસાને સબંધ ઉપભોગ કરનાર પ્રત્યેકને લાગતું હોય તે છે જ વિરતિધરની મુક્તિ (ક્યારે પણ) થઈ શકે નહી ખાદીની ચળવળવાળાઓએ ઉત્પતિ ? જ સ્થાનની હિંસા ઉપભેગની સાથે ખોટી રીતે જોડી દીધી છે. તેથી ઘોર હિંસાવાળા છે છે કારખાનાઓ ચલાવનારાઓ પણ માત્ર ખાદી પહેરવાથી પિતાને અહિંસક સમજવા છે જ લાગ્યો છે તેથી તેની ચળવળ કેવળ મિથ્યાત્વની જ વૃદ્ધિ કરનાર નીવડી છે. એથી જ ૬ હિંસા જરા પણ ઘટી નથી અને મિથ્યાત્વ વધી ગયું છે. હિંસા રૂપી બકરું કાઢતાં કે 8 મિથ્યાત્વ રૂપી ઉંટ પેસી ગયું છે. અને હિંસારૂપી બકરી પણ નીકળી શકી નથી. આ છે ચર્ચા સૂક્ષમ મતિવાળાએ સાથે જ કરવા યોગ્ય છે. સ્કૂલ બુદ્ધિવાળાઓને આ ભેટ છે
સમજ મુકેલ છે. તેને તો એટલું જ કહેવું કે ઉત્પતિની અપેક્ષાએ મીલ કરતાં શું ખાદીના કપડામાં ઓછી હિંસા છે એમ અમે સ્વીકારીએ છીએ પણ પહેરનારને ઉત્પતિ- ૬ ર નું પણ પાપ લાગે એ એકાંત અમને માન્ય નથી. છે એમ મ.નીએ તે અનાજ ખાનારને ખેતીનું પાપ લાગે. સોનું સંધરનારને છે