Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
સાડા ત્રણ રૂપિયાનું વ્યાજ છે ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
પી. મંડલી સૌરાષ્ટ્રમાં આવેલું સુખવદર ગામ બહુ જાણીતું છે. એ આંખ માં વસી જાય છે ૨ એવું સહામણું છે. છે એકસો પચાસ વરસ પહેલાં એ ગામમાં કાસમ અને એની મા રહેતા હતા. છે જ તેઓ ગરીબમાં ગરીબ હતા. ભલાઓમાં ભલા હતા. સાચાઓમાં સાચા હતા. એમના જ ઘરમાં બે ટંક અનાજ ભેગું થતું નહી.
મા લોકેના દળણાં દળે. પાણી ભરે. અનાજ સાફ કરે. બેટ ગામના વેપારી- ર જ એની ટપાલે બહારગામ આપવા જાય. બહારગામી ટપાલે અહીં લાવે. એને એક જ ૧ ટાંપાના બે આના મળે.
આમ મા-બેટ અતિ કઠણાઈમાં દિવસો પસાર કરે.
કાસમ એક દિવસ ગામના શેઠની ટપાલ લઈને બહારગામ આપવા જતે હતે. જ રસ્તે લાંબો હતે. ગરમીના દિવસો હતા. કાસમને તરસ લાગી. એવા માં રસ્તામાં તલાવડી આવી. એ તલાવડીમાં પાણી પીવા ઉતર્યો.
એ મુખી જેવા મોટા માણસને આવો સણસણતો જવાબ આપી ગામના ચેરે આવીને બેઠે
પાણી પી એ પાળ પાસે આવેલા વડ નીચે થાક ખાવા ઠો. એવામાં એની જ નજર વડલાના થડ પાસે પડેલી પિટલી પર પડી.
એણે પિોટલી લઈને બોલી. એમાંથી કાબડો નીકળે. કાબડા છે તે એ સેનાનાં ઘરેણાંથી ભરેલો હતે. છે કાસમ ગરીબ હતો પણ સંસ્કારે ગરીબ નહોતે. એ નખશિખ પવિત્ર હતે. * એના અંગે અંગમાંથી નિષ્ઠા ટપકતી હતી. એ પિતાના શ્રમનું ખાતો. અણહકને કણ દિ મોમાં મૂકતે નહિ. કેઈની પાસેથી ઈનામ બક્ષિસ લેતે નહિ. એ અલાહને પાક છે રે બંદે હતા. એ ગરીબાઈમાં આનંદી કાગડાની જેમ મેજથી જીવતો હતો. .
એણે તાબડો લઈ લીધો એના માલિકને પહોંચાડવા એણે પગ ઉપાડ્યા. સામઆ ગામ પહોંચી ટપાલ આપવાનું કામ આપીએ મુખીના ઘરે આવ્યા. મુખીને એણે