Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
* ગરુડની ગુણવૃધ્ધિ છે મનહર ના અનહદ હમ નહહહમત નહ૪
એક વખત શ્રી તીર્થંકરદેવ સમવરણમાં દેશના આપતા હતા. ત્યાં માન ૬ દે ઉપરાંત તિય પશુ-પક્ષી વિગેરે પણ હાજર હતા. તે વખતે એક ગરુડ છે ત્યાં આવે છે અને વૈરાગ્ય મય દેશના સાંભળે છે. તેને બંધ થયો. પણ જીવન જ છે ગરુડનું હિંસામય હવે શું થાય તેમ તે વિચારે છે.
પ્રભુએ કહ્યું-તું સમ્યહવ પામ્યા છે. અને હવે દેશ વિરતિ પામશે. માંસ & ભક્ષણ કરનારા, શિકાર કરનારા બીજા જીવને વધ કરનારા નરકમાં પડે છે.
તેને થયું કે મેં બહુ હિંસા કરી છે. હવે નરકમાં જ જઈશ. મારે તરવાને છે કેઈ ઉપાય હશે? જ પ્રભુ બોલ્યા : આ ભવના સ્નેહ સંબંધ છેડી, ઈન્દ્રિયનું દમન કરે અનશન
કરીને જે આત્મા પ્રાણ છોડે છે તે સદગતિ પામે છે અને ભાવિમાં કલ્યાણ સાધી ૨ શકે છે. - ગરૂડે નકકી કર્યું કે, આમ જ કરવું.
તે પિતાના માતા-પિતા અને પરિવાર પાસે આવ્યું. સૌને સમજાવ્યા. અને એ બધાની માફી માગી વિઝાય લઈ કઈ ચિત્ત પ્રસન્ન થાય તેવા એકાંત સ્થળે ગયા. . હું અને અનશન કરી પોતે કરેલા એની હિંસાના પાપને યાદ કરતે સમભાવમાં રમતો ૨ છે ગરૂડ સ્વર્ગલેને મહેમાન બની ગયો.
ગરુડ જેવું હિંસક પ્રાણી પ્રભુની વાણીથી બંધ પામી નરકગામે. બનવાને જ બદલે સ્વર્ગગામી બન્યું.
: શ્રાવકપણુનું લક્ષણ ? શ્રવતિ યસ્ય પાપાનિ, પૂર્વબદાયનેકશ
આવૃત બનૈનિત્યં શ્રાવકસેડભિધાયતે છે જેના પૂર્વે અનેક પ્રકારે બાંધેલાં પાપ શ્રવિ જાય છે-ચાલ્યા જાય છે. અને જે રે જે હંમેશા તેથી ચુકત હોય છે તે શ્રાવક કહેવાય છે.