Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
મૈં આત્મ પ્રબોધક પ્રસંગા પ્
-પૂ. સા શ્રી અન’તગુણાશ્રીજી મ.
* PRICE SHEEP SA
(૧) સાચા સમભાવ સમજીએ !
પરમવિદુષી, તત્ત્વજ્ઞાતા, સતીશિામણિ શ્રીમતી મયણાસુ કરીએ, પૂ. આ. ભ. શ્રી મુનિચન્દ્ર સૂ. મ. સા. ની આગળ રડતા પેાતાના બધા વૃત્તાંત અથથી ઇતિ જણાવ્યા અને પછી એક મહત્ત્વની વાત જણાવી કે, “નગરમાં ભગવાનના શાસનની જે નિદા થઇ અને શૈવધર્મની જે પ્રશંસા થઇ તેનું મને અત્યંત દુ:ખ છે ! ” આપ્ને એ જ વિચાર કરવા છે કે, ધર્માત્માના હૈયામાં ધર્મના માલિન્યનુ અને અધ તા વખાણુનું ભારાભાર દુ:ખ હાય, મયણા એમ નથી કહેતી કે, વિશાળ રાયસ પત્તિ મૂકવી પડી, પિતાને છોડવા પડયા, વહાલસાયી માતાને મૂવી પડી, કાયિાના હ થ પકડવા પડયા તેનું દુ:ખ છે.
આ પ્રસંગ સાચેા સમભાવ રખવાના માધપાઠ આપે છે. સમજયા વિના ‘સમભાવ' શબ્દને વાત વાતમાં સ્વાની પુષ્ટિ માટે ઉપયાગ કરનારાની આંખ ઉઘાડનારા આ પ્રસ`ગ છે જો તેમની સાચી ચેતના વિચાર શક્તિ પ્રગટી હાય તા.
જૈન ધર્મની નિંઢા અને શૈવ ધર્મની પ્રશ'સાનું દુ:ખ એ સમભાવ ગુમાવ્યાનુ લક્ષણ નથી. સહધર્મો સમજેલા પામેલા આત્માને જ સધર્મની સાચી કિં’મત સમજાય અને એળખ થાય, મિથ્યા ધર્મ ઉપર અરૂચિ-અભાવ પેદા થાય. કાંઇ મિથ્યા ધર્મ ઉપર ઇર્ષ્યા નથી. માતા-પત્ની બહેન અને પુત્રી, સ્રી રૂપે સમાન હેાવાથી મારા માટે બધા ય ભાગ્ય આમ કહે તેય દુનિયામાં ખરાબ માણુસ ગણાય. સમભાવના અ એ નથી કે ગાળ અને ખેાળ સરખા માનવા. સમભાવ તા એ જ શીખવાડે કે રાગાદિ જનક ચીજ-વસ્તુ-વ્યક્તિ માં રાગ દ્વેષ નહિ કરવા. પણ વસ્તુ તત્ત્વનું વિવેક પૂર્ણાંક પૃથક્કરણ કરવું. હૈયને હેય અને ઉંપાયને ઉપાય જ માનવા,
આવા બધા પ્રસંગો વખતે આપણા આત્માની જે હાલત થાય તેના પરથી આપણે ક્યાં છીએ તેનું માપ નીકળે, વિવેક પૂર્વક વસ્તુતત્ત્વનું સાચું પૃથકૂકરણ કરતાં જો આવડે ડા સમભાવ સહજ છે.
Y5
卐