Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૧૧ અક ૧૫-૧૬ તા. ૨૪-૧૧-૯૮ :
એરીવલી :- શ્રી મહાવીર
વિ. મ ની નિશ્રામાં સવારે
1
–
1
: ૪૩૫
પરમાત્માનું કલ્યાણક દિન નિમિત્તે પૂ. મુ. શ્રી જિનર્દેશન
પ્રભાતિયા
સવારે ૮-૩૦ વાગે સુદર વરઘેાડા રાજ
માગે ફરી ઉપાશ્રયે ઉતર્યા
ત્યાર બાદ પૃયશ્રીએ પરમાત્માનું નિર્વાણ દિન હેાવાથી સુંદર માદન પ્રવચન સુંદર રીતે સમજાવેલ ત્યાર બાદ ગુરૂપૂજન તેમજ કાંતીલાલ ગીરધરલાલ સઘવી તેમજ રીખવચ ૪ જેઠાલાલ શાહ તરફથી સંઘપૂજન થયેલ તેમજ લાડવાની પ્રભાવના થયેલ સારી સખ્યામાં પુણ્યાત્માએ પધાર્યા હતા. પ્રભુજીના ‘રથ’ યુવાન પુણ્યાત્માએએ હાથે ખેંચેલ. આ દિવસે પ્રભુજીને ભવ્યાતિ ભવ્ય અારચના, હજારો ફૂલે, સેકડો દિવાએથી જિનાલય તીથ જેવું લાગતું હતું. આમ સ.માં પૂજ્યશ્રી પધારતાં ઘણી બધી શાસનમા પ્રભાવના આરાધનાઓ વગેરે સુંદર રીતે થયેલ, દિવાળી પર્વ દિન નિમિત્તે ૧૩ ને ૧૪ના છઠ્ઠ તપ ઘણાં પુણ્યામાએએ કર્યા હતા. સાંકળી અર્જુમ પણ ચાલુ છે.
—
રાજકોટ :– શ્રમજીવી સેાસાયટીમાં પૂ. આ. શ્રી વિજય રાજતિલક સૂરીશ્વરજી મ. ના સયમ જીવનની અનુમેાઢનાર્થે તથા સંધમાં થયેલ આરાધનાના ઉદ્યાપનાર્થે પૂ. આ. શ્રી વિજ નરચંદ્રસૂરીશ્વરજી મ. ની નિશ્રામાં ત્રણ દિવસને મહેાત્સવ ઠા. વ. ૨ થી ૯ સુધી ઉજવાયા.
સરીયદ (પાટણ) :- પરમાણી જયંતિલાલ નાગરદાસ પિરવાર તરફથી ચિ. નિલેશકુમારની દીક્ષા માગશર સુદ ૩ ના પૂ. આ. શ્રી વિજય સામસુરસૂરીશ્વરજી મ. ની નિશ્રામાં ઉજવાઈ નિમિત્તો ૩ દિવસના ઉત્સવ ચેાજાચેા.
દાદર :- અત્રે ખીમજી બાલાચંદ પરિવાર તરફથી તેમના બેન શ્રી જીવીબેન માણેકચંદ શ ખેશ્વર હાલારી ધર્મશાળામાં ચાતુર્માસ કરીને આવતાં કા. વ. ૧૧ ના સવારે પંચકલ્યાણક જા ઢાઢર એસવાળ મહાજન વાડીમાં તથા બપોરે સામમિક ભક્તિ રાખેલ હતી.
રતલામ :- અત્રે પૂ. મુ. શ્રી જિનરક્ષિત વિ. સમાધિ પૂર્વક કાલ ધર્મ પામતાં શેક ફૂલાઇ ગયે. પૂ. મુ. શ્રી વિમલ રક્ષિત વિ. મ. ની નિશ્રામાં ઠા. સુ. ૧૦ થી ૧૨ શાંતિસ્નાત્ર સહિત મહેાત્સવ ઉજવાયા.
બાવળા – અત્રે પૂ. મુ. શ્રી પ્રેમ'રવિજયજી મ. તથા પૂ. મુ. શ્રી કુમુદચન્દ્રવિજયજી મ. ની નિશ્રામાં શેઠ મનુભાઇ દીપચંઢના સુપુત્રી કુ. રક્ષાબેનની દીક્ષા થશે. પૂ. સા. શ્રી રવીન્દ્રપ્રભાશ્રીજી મ. ના શિષ્યા પૂ. સા. શ્રી હર્ષોંન તિાશ્રીજી મ. ના ચરણેામાં સમર્પિત થશે. આ નિમિત્તે કા. વ. ૧૪ (૨) થી મા. સુ. ૭ સુધી ઉત્સવ છે. ત્રીજની દીક્ષા થશે.