Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૪૩૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
૪.
છે એ તથા રાત્રિ ભાવનાઓની સાથે સાથે પ્રભુ પાર્શ્વનાથની ધરણેન્દ્ર પદ્માવતી દ્વારા જ જ થતી અદ્દભૂત ભક્તિની બેનમૂન રચનાઓ અનેકનું આકર્ષણ કેન્દ્ર બનેલી.. જેને જોવા છે માટે ચીક્કાર મઢની ઉમટતી હતી. ૨. નાનકડે પણ ત્રિદિવસીય ઉત્સવ અનેરી જાત ભાત પાડી ગયે છે બોરીવલી - સિદ્ધહસ્ત સમર્થ સાહિત્યકાર, પ્રવચન પ્રભાવક આચાર્ય, વ શ્રીમદ્ કર વિજય કનકચદ્રસૂરીશ્વરજી મહારાજાની ૧૬મી વારિક સ્વ. તિથિ, તથા વધું માનતપની જ
૧૦૦+૧૦૦+૮૯મી એાળીના અદ્વિતીય આરાધક તપસ્વી સમ્રાટ પૂ આ. શ્રીમદ વિ. રાજ- ૬ તિલક સૂ. મ. સમાધિમય સ્વર્ગવાસ તથા તપોમય સ યમ જીવનની અનુમોદનાર્થે પૂ. બે છે તપસ્વીની સાધ્વીજી શ્રી હેમપ્રભાશ્રીજી મહારાજની વર્ધમાન તપની ૧૦૬ મી એળીની આ જ નિર્વિદને પૂર્ણાહુતિ તથા ચાતુર્માસ અને પર્યુષણ મહાપર્વ દરમ્યાન થયેલ વિવિધ . ૬ આરાધનાએ તપવાની અનુમોદનાર્થે આજેલ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ અભિષેક ૨
મહાપૂજન, શ્રી લઘુ શાંતિ સ્નાત્ર સમેત જિનેન્દ્ર ભક્તિ સ્વરૂપ ૧૧ એકાદશાહિન જ છે મહોત્સવ ખૂબ જ ઉલાસપૂર્વક ઉજવાઈ ગયે. : પૂ. મુ. જ્યન વિજ્ય મહારાજ, પ. પૂ. મું. જિનદર્શન વિ. મ. સાપૂ. મુ. જ જ ક્ષદર્શન વિ. મ. સા. આદિઠાણા તેમજ તપસ્વી રત્ન પૂ. સા. શ્રી હેમપ્રભાથીજી મહા
રાજ સાહેબ આદિ ઠાણાની નિશ્રામાં ભવ્યાતિભવ્ય મહોત્સવ ઉજવાઈ ગયો. આસો છે સુદિ ૯ થી આ વઢિ પ+૬ સુધી. આ વદિ ૧ ના રોજ કાંતીલાલ ગીરધરલાલ છે
વોરાની આગ્રહ ભરી વિનંતીથી પૂ. વાજતે ગાજતે કાંતીભાઈના ગૃહે પધારેલ. 4 ૬ ત્યાં પૂજ્યશ્રીએ મંગલા ચરણ આ8િ કરેલ. ત્યાર બાદ ચાંદીના સિક્કાથી પૂજયશ્રીઓનું છે
ગુરૂ પૂજન કરેલ તેમજ પધારેલ સંઘને લાડવાની પ્રભાવના કરેલ. ત્યાર બાઝ ૮ વાગે છે
એળીવાળા તપસ્વીઓના પારણું થયેલ. સારી સંખ્યામાં પુન્યશાળીઓ જોડાયા હતા. છે. તેઓને ૧૨૫ રૂા. શ્રીફળ આઢિથી બહુમાન થયેલ ત્યાર બાઢ પૂજાની નિશ્રામાં ૧૦ ૨
થી ૧૧ પ્રવચન તપ ધર્મ વિશે સુંદર રીતે સમજાવેલ દરેક પુન્યશાળીઓને રઘથી પગ છે ધાઈ ચાંદલો-બાદલુ લગાડી દરેકને હાથ જોડી ચાંદીની લગડી તેમજ ૨ રૂા. રોકડાથી જ બહુમાન કરેલ. ત્યાર બાદ બપોરે ૧૦૮ પાર્શ્વનાથ પૂજન થયેલ અને પ્રભુજીને ભવ્યાતિ ભવ્ય અંગ રચના થયેલ આ વદિ ૨-૩-૪૫ છોડ સહિત ૪૫ આગમ પૂજા થયેલ.
આમ રોજ સવારે પ્રભાતિયા શરણાઈ વાઢન, પૂજનું પ્રવચન, પરમાત્માની જ જ સુંદર અંગ રચના, જિનાલયને અપૂર્વ શણગાર જેઈને જાણે જિનાલય તીર્થ જેવું છે જ લાગતું હતું.