Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ ગોસ્વભર્યું ગણતર શું છે
–શ્રી શ્રમણ પ્રિયદર્શી ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦eos
આજે ભણતર વધ્યાને દ્રા થાય છે. પણ ગણતર તે ચોક્કસ ઘટયું છે. એમ છે જીવનનું આજનું ચણતર જોતાં-આપોઆપ જણાઈ આવે છે. આજના ડાક વર્ષો પૂર્વે ૯ છે આજ જેટલું ભણતર નહિ હોય, એમ કઢાચ માની લઈએ, તેય ત્યારનું જીવન-ચણતર છે 4 જેતા ગણતર તે ઉત્તરોત્તર વૃદ્ધિગત જ રહ્યું હોવાની પ્રતીતિ થયા વિના નહિ રહે. છે ગોંડલ રાજયમાં બનેલી એક ઘટના એ વાતની સારી રીતે પ્રતીતિ કરાવી જાય જ છે કે, હજી નજીકના જ ભૂતક ળમાં સ્ત્રીઓ પણ કેવું વિશિષ્ટ ગણતર ધરાવતી હતી !
ગણતર વિનાના આજના ભણતર કરતા તે ભણતર વિનાનું ગણતર હજાર દરજજે સારું છે છે હતું. એનો સાક્ષાત્કાર કરાવી જતી આ ઘટના બન્યાને કઈ ઘણુ બધા વર્ષો વીત્યા નથી! છે
એક કાળમાં બહાર વટિયાઓ પણ બોલબાલા હતી. અંગ્રેજો કાઠિયાવાડમાં ? અધિકાર જમાવતા ગયા, એથી રાજયો નબળા પડવા માંડયા. રાજ સાથે સંકળાયેલા છે ગરાસદારો પર આની સીધી અસર થઈ. રાજ્ય નબળા પડવાથી રાજ્ય તરફથી મળતી ર નિર્ધારિત રકમે બંધ જેવી થઈ, એથી ગરાસદારાના પેટ પર પાટું પડયું અને આના છે વિપાક રે ગરાસદાર બહારવટિયે ચડયા.
એ કાળમાં ગોંડલ રાજયમાં મકરાણી જાતના બહારવટિયાઓને રંજાડખૂબ જ જ વધી પડયો હતો. એથી ગોંડલ રાજવીને પ્રજાના રક્ષણ માટે અનેક જાતના પગલાં લેવા છે પડે, એ સહજ હતું. એક કડક પગલાં તરીકે રાજવીએ પિોલીસ-પલટન સજજ રાખી જ હતી, જ્યાં પણ બહારવટિયાઓના આગમનની ગધેય આવતી, ત્યાં પોલીસ–પલટન કે પહોંચી જતી. એ અવસરે સામસામે સંઘર્ષ પણ થતું. એમાં કયારેક પોલીસ-પલટન છે ૨ ઘવાતી, તો ક્યારેક બહારવટિયાઓને નાસીપાસ થવું પડતું. છે એક વખત 'આવું ધિંગાણું ખેલાયું. એમાં બહારવટિયાઓ સામેની ઝીક લેતા છે જ લેતા એક પોલીસે પ્રાણ છે. પોલીસ પરણેલ હતું. એની પાછળ બાલબચ્ચા હતા. છે.વિધવા બનેલ પોલીસ પત્ની પતિનું મૃત્યું સાંભળીને એકવાર તે ફસડાઈ જ પડી. ૨ એના દિવસે શોકમાં અને એની રાત રડવામાં પસાર થવા માંડી. થોડા દિવસના
આવા શોક પછી એને એક દિ વિચાર આવ્યો કે, હવે પિતાનું અને પરિવાનું ગુજઆ રાન ચલાવવું હોય, તે આ રીતે રડવાથી કંઈ જ નહિ વળે? જીવનને બધે જ
આધાર પતિના મૃત્યુથી શુંટવાઈ ગયો હોવાથી એણે રાજવી પાસે જઈ ને અંતરની