Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છ વર્ષ ૧૧ અંક ૧૫-૧૬ તા. ૨૪–૧૧–૯૮ :
; ૪૨૩ . છે ભગવાનને સાધુ શેને ઉપદેશ આપે, શી શી વાત કરે તે તમને સમજાવવી એ જ પડે તેમ છે? તમે જે સમજુ થાવ તે અમે કદી ન બગડીએ. જે સાધુઓ બગડયા છે છે તે તમારા પાપે ! શ્રાવકે જે સમજદાર હોય તે સાધુ કદી ન બગડે અને બગડેલા ૨ સાધુ સુધર્યા વિના પણ ન રહે.
પ્ર.- બધે એક્તા નથી ને?
ઉ.- બધે એક્તા કેમ નથી ? દેશના ફરી ગઈ માટે ને? જેઓ માર્ગથી ઊંધું બોલે તેની સાથે તે ન જ બેસીએ. જેમાં માર્ગ સાપેક્ષ બોલે તેની સાથે બેસીએ.
પ્ર.- શ્રાવકમાં પણ એક્તા નથી. ઉ.- સારા શ્રાવક હોય તે કેની પડખે હોય! તમે સારા છે કે બનાવટી છે ?
જે તમને સાધુ થવાનો ભાવ ન હોય તે અમને સારા નથી જ લાગતા ખાલી 8 છ સભા ભાવ છે, માત્ર દેખાવ કરવા આવે છે. રેજ આવે તેને સાધુ થવાની છે ક ભાવના ય ન હોય તે બને? પેઢી ખોલે અને કમાવાની ઈચ્છા નથી તેમ કેઇ બોલે?
પ્ર.- નથી આવતા તેની ટીકા હોય, કે અહીં આવે તેની ટીકા હેય?
ઉ.- પરીક્ષામાં નાપાસ થાય તેની ટીકા થાય કે સ્કુલમાં જાય તેની ય ટીકા 2 થાય? જે સ્કુલમાં જ ન જાય તેની ટીકા શું થાય? જે અહીં નથી આવતા તેની તે
આપણે વાત કરતા નથી. છે તમે સમજુ બને તે માટેની મહેનત છે તમે મજેથી સંસારમાં રહો તે ગમતું જ
નથી. સાધુપણાની, શ્રાવક પણની કે સમતિની પણ ઈચ્છા ન થાય તે બધા રખડતા છે ૬ તેમ કહું છું. તેવાને કશું ગમતું નથી. ર. સભા :- નિરાશ ન કરો. છે ઉ.– નિરાશ કરું છું કે આશા પેદા કરાવું છું ? તમે સમજુ થાવ તે આ છે જ બધું કરવાનું મન થાય જ.
ધર્મ ઉપર શ્રદ્ધા જાગ્યા વિના કદી ઠેકાણું પડશે જ નહિ. સંસારમાં રખડવું છે છે છે કે મોક્ષે જવું છે ? જેને મોક્ષે જવાની ઇચ્છા ન હોય તે ગમે તેટલે ધર્મ કરે તે છે ય ખડી મરવાના છે. ગમે તેટલા પૈસા કે સુખ-સામગ્રી મલી હશે તે બધું મૂકીને જ
જેવાનું છે, કોઈ જ સાથે આવવાનું નથી અને અહીંથી સીધા દુર્ગતિમાં જવું પડશે. છે. આવી સામગ્રી કયારે મળે તે ભગવાન જાણે-આ શ્રદ્ધા છે.? | (ક્રમશ:)