Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે
વર્ષ ૧૧ અંક ૧૩–૧૪ તા. ૩–૧૧–૯૮ :
: ૩૯૩
૨ રચના ખૂબ અનુમેહનીય થયેલ. અહીંના શ્રી લેપાલભાઈ અને દિલીપભાઈ આ કલા છે છે હસ્તગત છે “સૂરિપ્રેમ” ના પટ્ટધર પૂ. તપસ્વી ચૂડામણી આ. શ્રી વિજય રાજતિલકસૂરી છે શ્વરજી મ. ની રંગેલી ખૂબ અનુમોદનીય થયેલ.
આ સુદ પૂનમના પુણ્ય દિવસે સામુઢાયિક છઠ્ઠ તથા તે દિવસે નાણુ સમક્ષ છું ભવોભવના પુદગલે પાપ તેસિરાવાની વિધી, બાર વ્રત, ચતુર્થ વ્રત, વિ. નિયામા- ૨ દિની ભવ્યાતિભવ્ય તિથી થયેલ જેમાં પ૬ વ્રતધરોએ લાભ લીધેલ દરેકને ૪૧ રૂા. ની જ જ પ્રભાવના થયેલ.
ચોમાસા બાઢ પૂ. શ્રી ની તારક નિશ્રામાં યેવલામાં મહોત્સવ ત્યાર બાદ શ્રી 8 માલેગાંવથી તીર્થ શ્રી નર ને છરી પાલક સંઘ, નેરથી તીર્થ શ્રી બલસાણાને સંઘ છે જ તથા નેરમાં ઉપધાન તપાદિ અનેક અનુષ્ઠાને નક્કી થયેલ છે. નેર ઉપાશ્રયમાં પૂ. શ્રી
ની સદુપદેશથી બે લાખ રૂપિયા થયા આ રીતે પૂજ્યશ્રીના પાવન પગલે પગલે જવલંત દ. પ્રભાવનાઓ ની હારમાળા ચાલુ છે. પ. પૂ. સાદેવી શ્રી ચન્દ્રાનાશ્રીજી મ. સા. સુશિષ્યા રે એ પ. પૂ. સાધ્વી શ્રી ચંદ્રો જવલાશ્રીજી મ. એ બેનેએ આરાધના ઉમંગથી પ્રભાવી છે. આ એનાથી સાધ્વી શ્રી પરમારણીય બની ગયા છે.
હિરીચુરમાં અપૂર્વ આરાધના | મુનિરાજશ્રી ચંદ્રશેખરવિજયજી મ. (થરાવાળા)ની નિશ્રામાં ૧૭, ૧૬, ૧૫, ૧૧ ૨ છે આઠ, અઠ્ઠમ ઉપવાસના તપસ્વીઓનાં પારણાં વિશીષ્ઠ અઠારહ અભિષેક રથયાત્રાને છે જ ભવ્ય વરઘોડે સ્વામીવાત્સલ્ય પ્રભુભક્તિ પ્રશ્નોત્તરી અંત્યાક્ષરી – આદિના પર ૬ ભવ્ય પ્રસંગો પરમ તપસ્વી સમ્રાટ પૂ. આ. રાજતિલક સૂરીશ્વરજી મ. સા. કાળધર્મ દિ નિમીત્તે દેવવંદન - ગુણાનુવાદ – પૂજા – ભકિત આયંબીલ આદિ થયેલ સમુહ સામા- ૨ યિક નવકાર મહામંત્ર જાપ થયેલ નવ૫૪છની ઓળીની આરાધના અપૂર્વ રીતે વિશિષ્ઠ જ બહુમાન સાથે થયેલ.
પુજયશ્રીને આયંબીલનું પારણું કા. વ. શુક્રવાર તા. ૬-૧૧-૯૮ માં જ
થશે.
જ યશસ્વી યાદગાર હિરીચુર (કર્ણાટક) માં કરી પુજય શ્રી આદિ મા. સુ. ૩ રવીક વાર તા. ૨૨-૧૧-૧૮ ના બેંગ્લોર તરફ વિહાર કરશે.