Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૪૦૪ :
: શ્રી જૈન શાસન (અ,વાડિક) સ્વરાજ મેળવ્યું એમ તમે બધા કહો છો પણ તે છૂપી કોટિની ભયંકર હિંસા હતી. ૬ કે અહિંસા જેવો ધમ રાજ્ય મેળવવા કરાય નહિ. મિક્ષના સાધનનો ઉપયોગ સંસાર ૬ માટે કરાય નહિ. મેં તે વખતે ય કહેલું કે- “અહિંસાના નામે કદાચ રાજ્ય જ મળશે તે પણ અહિંસાને ખૂણામાં બેસીને રવું પડશે અને હિંસા મથી મહાલશે.” છે આજે તમારી તાકાત છે કે- એક તલખાનું બંધ કરાવી શકે ! આજે લાખો ટન
અનાજ સડી જાય છે કરિયામાં ફેંકી દેવાય છે. આજની અનાજની ત ગી માનવ ૬ સર્જત છે તમે બધા ડાહ્યા થાવ. આજના પાગલની પૂંઠે જાવ નહિ, તેમની વાત
પણ સાંભળે નહિ. - શાત્રે તે ત્યાં સુધી કહ્યું છે કે, સાધુ પણ જે માર્ગ ભૂલે તે તેને પણ છોડી
દેવાનું છે, ભલે ને કે શકિતસંપન્ન પણ ન હોય! ભગવાનના જમાઈ અને શિષ્ય T છે જમાલીની વાત અનેકવાર કરી છે. તેમને પાંચશો રાજપુત્રો સાથે દીક્ષા લીધી છે. આ ર તે પણ ભૂલ્યા અને ભગવાનને બેટા કહ્યા તે તેમના શિષ્યોએ તેમને સમજાવવા કે છે પ્રયત્ન કર્યો પણ ન જ સમજ્યા તે તેમને છોડીને ભગવાનની પાસે ગયા તે ૨ જ ભગવાને તેમને ખોટું કર્યું તેમ કહ્યું? ગુરુ પણ ભગવાનને, ભગવાનની આજ્ઞાને છે ૬ માને તે માનવાના છે, ભગવાનની આજ્ઞા આઘી મૂકે તે છોડી દેવાના છે. તમે
બધા કેના ભગત છે? આપણે કેઈના ય નિંઠ થવું નથી તેમ ખોટા પ્રશંસક છે. જ પણ થવું નથી. ખોટા પ્રશંસકને દુનિયા માખણિયા' કહે છે.
કેઈપણ કાળે શાસ્ત્રથી વિરૂદ્ધ ચાલનારા સાથે અમારે મેળ જામ્યો છે જ નથી, જામતો નથી અને જમવાનું પણ નથી. આજ્ઞા મુજબ ચાલનારે રે છે એક પણ સંઘ છે. હજારો જો હોય પણ જે તે બધા આજ્ઞાવિરૂધ કે જ ચાલે છે તે હાડકાને મળે છે. અમે પણ મોક્ષમાગ વિના બીજી વાત 8 કરીએ તો તમને અમારા પર શંકા પડે ને? અમે કહીએ કે ઘર માંડવા છે જેવું છે, પૈસા કમાવવા જેવા છે તો તે તમે મઝેથી સાંભળી લો ખરા? તમે લેકે જ
જે ખરેખર મોક્ષમાર્ગના જ, મોક્ષ માટે સાધુપણાના જ ખપી હતી તે અહીં પણ ઈ બગાડો થાત નહિ અને થયો હોત તો ય સુધરી જાત. તમે બધા સાચું-ખોટું છે ? સમજવા પ્રયત્ન કરો, સાચું સમજ્યા પછી તેમાં સ્થિર બને.
(ક્રમશ:)