Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ક
ખાટું ન લગાડતા હે ને !
ક
છે
– શ્રી ભદ્રંભદ્ર ર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
વૈજ્ઞાનિકની જરૂર છે (તાકાલિક) ભદ્રભ ! તમારા દયાનમાં કઈ ઉછામણીઓ હોય તો જણાવજે. આપણે એક જ પુસ્તક એકલી ઉછામણીના લીસ્ટનું જ બહાર પાડવા નિર્ણય લીધો છે. આ તે શું છે છે તમારે ઘણે બવે જવાનું થાય ને એટલે તમારા ધ્યાનમાં આવ્યું હોય અથવા તો છે જ એવી કઈ આકર્ષક લાગતી હોય તેવી ઉછામણી ઉદીરણું કરીને પણ જણાવશે તે
ચાલુ કરશુ અાપણે. એ ય પાછું શાસ્ત્રીય સ્તરે=એટલે કે શાસ્ત્રીય છે તેવા ધરણે. છે હોં. તે જરૂર જણાવજો. જે તે ખાતાની જે વૃદ્ધિ થઈ તે. જે મેં વિચાર્યું કે - આવો મોકો વારંવાર નથી મળતો એટલે ઉછામણીના નામ ટક લખાવવા માંડયો હું તે, (૧) અતિચાર સાંભળવાની (૨) ચાલુ પ્રતિક્રમણમાં માત્રુ દિ કરવા નહિ જવાની (૩) અષ્ટપ્રકારી પૂજા કરાય ત્યારે તેના પ્રથમ દર્શન કરવાની (૪)
ગભારામાં જતાં પહેલા મેઢ મુખકેશ બાંધવાની (૫) પૂજાની સામગ્રી તૈયાર કરીને છે એ લઈ આવવાની (૬) કેશર ઘસવા.
શું ભભદ્ર ! તમે તે આ ઠેકડી ઉડાડે છે કે બીજું કંઈ ? અરે ! યાર ! ૪. ? તમે જ તે મને પરાણે ઉદીરણ કરીને ઉછામણીએ જણાવવા કહ્યું. તે મેં તમને આ જ જણાવી બાકી છે. કંઈ નહિ, જવા દો ને હવે કશું નથી કહેવું મારે. નકામું જ જ મારાથી કંઈ બેલાઈ જશે.
છે શું ? એ તો કહો. ,
શું હોય ? ઉછામણીઓ કેવી પરિસ્થિતિમાં બોલતી તે ખબર છે? એક અનુઠાનના ઉમેદવારે ઘણાં હોય અને કોને લાભ આપ તેની મૂંઝવણ ઉભી થઈ હોય છે
ત્યારે ચડાવે બેલાવાતો. અને અત્યારે તે ઉમેઢવાર હોય કે ન હોય ગમે તે ઉછામણી દ. જ શરૂ કરી જ દેવાય છે અને ઉછામણીએ કેટલી બેલાવવી તેની કઈ મર્યાદા ખરી કે રે છે નહિ ? કે પછી બસ લાંબુ લીસ્ટ બનાવીને એક પછી એક બેલે જ રાખવાની ? છે અને એવા બાલીના લાંબા લીસ્ટવાળા પુસ્તકે શાસ્ત્રી નિરૂપણ હોય તેમ બહાર જ પડી રહ્યા છે એ અમુક સમય પછી અને અમુક સમય પહેલાં જ બહાર પાડવામાં ? આવ્યું છે તે પણ એક રમત લાગે છે. જીવતા - કાળધર્મ પામેલા તથા જીવિત અને છે
તેના ફેટાના ગુરૂપૂજન દ્રવ્યનો સ્મારક ખાતે ઉપયોગ કરાવવાના મૂળ આશયથી માત્ર કે જ આટલી જ વાતને શાસ્ત્રીય દરજજો આપવા માટે જ તે પુસ્તક છપાયું છે તેવું ;