Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ઇ ૪૧૦ :.
: શ્રી જૈન શાસન [અઠવાડિક] છે નિષ્ણાતોનું માનવું છે.
નિષ્ણાતોએ તેમાં એક ભૂલ શોધી છે કે – ફોટા તથા પગલાના પૂજનમાં માત્ર ને ૬િ વાસક્ષેપ નહિ પણ બરાસનો પણ ઉપયોગ કરીને તેની અલગ બોલી બોલાવવી જરૂરી દિ તે ગણાય.અરે ! જ્ઞાનની અષ્ટપ્રકારી પૂજાની જેમ ફેટા – તથા પગલાની અટપ્રકારી પૂજા ૨. પણ કરવાનું આયોજન વરસમાં એકવાર થાય તે તે અયોગ્ય નહિ ગણાય.
આ ઉથાપનની ઉછામણી બોલાઈ હોય તે અષ્ટપ્રકારી પૂજાની ઉછામણ દેષ રૂ૫ ૪ ગણાય કે નહિ તે પછી વાત છે પણ તે બોલાવવી જોઈએ ખરી અને તે આવક. ૪ જ (વિચારીને કહીશ. દેવદ્રવ્યમાં લઈ જવી કે બીજે તે જરા વિચારણા માંગે તેવી વાત છે જ છે ને માટે.) આ વિચારણા કરવા માટે પણ એટલા માટે રાખ્યું કે – હું એક મોટા 4 છે. શહેરમાં મોટા આચાર્ય મહારાજ પાસે ગયો. મેં પૂછયું કે – સાહેબ ! સ્થાપનાચાર્ય છે વ અર્પણ કરવાની ઉછામણી શેમાં જાય ? તે તે આચાર્ય મ. કહે કે – જ્ઞાન ખાતામાં ? છે (મને પણ જ્ઞાનખાતાને જ ખ્યાલ હતો) પછી મેં કીધું કે એક ઉછામણી લીસ્ટેડ છે આ બુકમાં તે રકમ દેવદ્રવ્ય ખાતે જાય તેવું લખ્યું છે. તે આચાર્ય ભગવંતે કહે કે – જ તો વિચારવું પડશે. (પહેલા જ્ઞાનખાતે જવાનું કીધા પછી દેવદ્રવ્યમાં જવાની વાત
આવતા સારું થયું કે એમણે માત્ર “તે વિચારવું પડશે એમ કીધું બાકી જે આ જ આચાર્ય ભગવંતની જગ્યાએ બીજા કેઈ પ્રાયઃ સંમેલનવાળા હોત તે ફર કરતા કહી જ જ દેત કે – “એમાં મતાંતર છે. બે મત છે. માટે તત્વ કેવલિ ગમ્ય છે.”
આવું બધુ વાતે વાતે પોતે જાણતા હોય તેવા પણ સિદ્ધાંતમાં તે ડગુમગુ ૬ કે અસ્પષ્ટ જવાબ કેમ અપાવા માંડયા ? તે વૈજ્ઞાનિકનો શોધનો વિષય તો કહેવાય જ. 9 આ મનોચિકિત્સકની આમાં જરૂર નથી. બુદ્ધિશાળી વર્ગ મટતે જઇને હવે બુધિજીવી વર્ગ છે જ વધતો જાય છે એટલે આવું બન્યા કરે છે.
તમે નહિ માનો પણ વાત સાચી એ છે કે – પહેલા ભગવાનના દેખા ઉપર જ ૪ આંગી કરતી વખતે પણ મુખકેશ બાંધતા હતા. હવે નવા નવા પાકેલા બુદ્ધિજીવીઓએ ૪
પૂજાના જ કપડામાં પણ મુખકેશ બાંધ્યા વગર કરવા માંડી અને પછી તે હમણ છે હમણાં ઘરમાં પહેરવાના હૈયેલા પેન્ટશર્ટમાં કરવા માંડી છે. ધીરે ધીરે ટુવાલ - છે શોર્ટ પેન્ટ કે પંચિયું પહેરીને કરવા માંડે તે આશ્ચર્ય ન ગણતા. આ ર–ઠેર ઘુસી ,
ગયેલી બદી દૂર કરવા જેવી છે. કેઈ મહાપુરૂષે શ્રાવકે સામ સામે મળે તે પ્રણામ ૨. જ કહેવાય જ્ય જિનેન્દ્ર નહિ આવું સિદ્ધ કરવા જેટલા પેમ્ફલેટે છપાવ્યા, જેટલા મેગે છે સ ઝિનમાં તે લેખ છપાવ્યો તે રીતે “ભગવાનના દેખા ઉપર આંગી કરતી વખતે પણ