Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે
ઘર્મને મન સંસાર કે મેક્ષ? 1
-પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસુરીશ્વરજી મ. સા.
૬
(ગતાંકથી ચાલુ) પ્ર. : પૈસાવાળા ઉપર કેમ ગુસ્સો છે?
ઉ. : આજના પિસાવાળા કેવા છે. તે ખબર છે? માતેલા સાંઢ જેવા છે, સાધુને ૨ છે નવરા માને છે. તેને અહીં આવવાની તે કુરસઢ નથી, સાચું સમજવાની પણ ઈચ્છા છે ય નથી તે બધા મજેથી રાતે ખાય છે, અભક્ષ્ય ખાય છે, ન કરવાનાં બધાં કામ કરે છે. છે
પૈસા માટે આમ – તેમ ભટક્યા કરે છે, માંસાહારી, મદિરાપાની થઈ ગયા, કેટલાં છે અપલક્ષણ છે તે ખબર નથી ! પૈસા – ટકાકિ માટે ધર્મ કરવાનું કહે તે સાધુનું, છે
સાધુપણું પણ જાય, તેવા પૈસાવાળાથી ધર્મની પ્રભાવના ન થાય પણ ધર્મ નાશ થાય. આ છે પ્ર : ધર્મને નામે કલેશ થતું હોય છે?
ઉ : ધર્મના રક્ષણ માટે કલેશ કરશે તે ધર્મ છે. ધર્મની બાબતમાં છે બેટી સમતા રાખવી તે મોટામાં મોટે અધમ છે.’
તે ભગવાનને ધર્મ, આજ સુધી આપણા સુધી ચાલ્યો આવ્યો તેમાં પ્રતાપ કોને ૨ આ છે ? માર્ગસ્થ ધર્મગુરુઓને, જેઓએ ધર્મ સાચવવા બધું કરવાની તૈયારી બતાવી. શું તમારે તે ધર્મ થાય તે કરવો છે, નહિ તો નહીં, પણ સંસાર જ કરવા જેવો છે છે આવી માન્યતા થઈ છે માટે ધર્મ ન છૂટકે, દેખાવ માટે, સારા દેખાવા માટે, કરે કોઇ છે અને સંસાર ઈયાપૂર્વક કરે છે. તેનું દુઃખ પણ નથી માટે આવા પથ નાખે છે. આ
પ્ર. ? અમારે આમા મુશીબતેથી ઘેરાઈ ગયું છે તે ધર્મ ક્યાંથી કરીએ? છે
ઉ. : ધર્મ માટે કર્યું દુઃખ વેઠી નાખ્યું છે? ધર્મ નથી પામ્યા માટે આપત્તિ છે 9 આવે છે. ધર્મ પામેલાને આપત્તિ આવે નહિ, તે તે આપત્તિને ય સંપત્તિ માને. આ છે જે ધર્મ મેક્ષ આપે તે શું ન આપે ? શ્રધા નથી માટે બધી ગરબડ થાય છે. ૬ જે ધર્મ શા માટે કરવાને છે.!
પ્ર : જે આપે તે મેળવવા માટે - ૧ : જે આપે તે મેળવવા નહિ પણ જે મલ્યું હોય તેને ય છોડવા માટે છે 9 કરવાનું છે, કાં છોડવાની તાકાત આવે માટે કરવાનું છે.