Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
wre, mવિજયસૂરીશ્વરજી મહારાજની - -
Lacu zona euro era Rolor P341 MEN YU2047,
SOLAR
પ્રેમચંદ મેઘજી ગુઢઃ
- ૮મુંબઈ) હેમેન્દ્રકુમાર સજજલાલ જk
(રજદ્દેય. : રેશચંદ્ર કીરચંદ મેe
(વઢવાજ) :1 જાયે તેમને મુક્ત
( જ જ8)
૨ વર્ષ : ૧૧૨૦૫૫ માગસર સુદ-૫ મંગળવાર તા. ૨૪-૧૧-૯૮[અંક:૧૫-૧૬ ૪. વાર્ષિક રૂા. ૫૦ આજીવન રૂ. ૫૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬૦૦૦
1 પ્રકીર્ણક ધર્મોપદેશ કે
-પ. પૂ. આ. દેવ શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા છે. ૨૦૪૩, શ્રવણ સુદિ–૭ શનિવાર તા. ૨-૮-૮૭ ચંદનબાલા જૈન ઉપાશ્રય મુંબઈ-૬ છે
(બી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયું છે છે તે ત્રિવિધે ક્ષમાપના. " ( પ્રવચન ૨૮ મું )
અવ. ) . માગીને ખવાય નહિ. જેની પાસે આજીવિકાનું સાધન ન હોય અને ભીખ : છ માગીને ખવાય નહિ માટે વેપારાદિ કરવા પડે. પણ જે તે ધમી હોય તે વેપારાદિ દ જ કરવા પડે તો કરે ખરો પણ કરવા જેવા નથી તેમ માનીને કરે. તમારે વેપારાદિની ૨ ઇ જરૂર છે માટે કરો છો કે વધારે લોભ છે માટે કરે છે? કેટલા વિસથી આ વાત છે ૨ ચાલે છે. તમે જવાબ કેમ નથી આપતા? જવાબ નથી આપતા આથી જ લાગે છે છે કે ધર્મ તો પામ્યા ય નથી અને પામવાની ઇચ્છા પણ નથી. આજીવિકાનું સાધન 8
હોવા છતાં મરતા સુધી મઝેથી વેપારાદિ કરે તે તે શ્રાવક પણ નથી તેમ કહેવું છે
પડે ને? તમે વેપારાદિ ન કરે તે ભુખે જ મરો તેમ છે? કુટુંબ મઝેથી જીવી જ છે શકે તેમ હોય તે વેપારાઢિ છોડી દેવા તૈયાર છે ખરા ? છે આજની હાલત ઘણી ખરાબ છે. આજે સાચું-ખોટું સમજવાનું મોટાભાગને ૬ કે મન નથી. શાસ્ત્ર કહ્યું છે કે, વાતોડિયા જ કોઈ દિવસ ધર્મ પામતા નથી. સાચા ૬ ખેટાને વિવેક કરવાની જેને ઈછા ય નથી તેવા જીવો ધર્મ પામવા માટે ય લાયક