Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
*0 0
યુગવીર મહાવીરદેવ F
********
****
*************
ત્રેવીસમાં તીથ``કર અને પુરૂષાઢાનીય શ્રી પાર્શ્વનાથ ભગવાન થયા ને હજી અહીસા વ થયા હતા. તેમણે પ્રરુપેલા માક્ષમાર્ગના અભિલાષીએ સંયમ ગ્રહણ કરી કરીને પેાતાનું શ્રેય સાધતા હતા લેાકેામાં ધર્માંના વાતાવરણનું દર્શન થતું હતું. આજુ બાજુ સુષમ-દુષમા નામના ચાથા આરા પરિપૂર્ણ થવા આવ્યા હતા. પાંચમા આરાના ભાવા અત્યારથી દેખાતા હાય તેવું લાગતું હતું. જગતના જીવામાં વક્રતા અને જડતાના પ્રાદુર્ભાવ થતા ન હેાય તેવું જણાતું હતું.
કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જે ઉપદેશના ધેાધ વહેરાવે તેની પહેલાંના યુગની પ્રજા સાંસારિક ક્ષણિક સુખા મેળવવા પાગલ હતી. ઐહિક સુત્ર મેળવવાની લાલસાએ ઘણી હતી. માની લીધેલા ક્લ્યાણને સાધવા માટે કઢાચ ઉગ્ર સ્વરૂપ ધારણ કરવુ પડે તેા તે કહીને, કાઇનુ લાહી પીવું પડે તે લેાહી પીને પણ પેાતાનુ` કા` સાધવા માટે જીવ અચકાતા ન'તા. યજ્ઞ-યાગના ક્રિયાકાંડા છાશવારે છાશવારે થવા લાગ્યા. સેકડા નિર્દોષ પશુઓના વધ થવા લાગ્યા. યાની લાગણી ને દુઃખની અરેરાટી તે કોઇનામાં દેખાતી નથી. ડગલે ને પગલે માન્યતાએ માની માનને દેવદેવીએને રાજી કરનારા માનવી વિવેકહીન બની ગયા હતા. આત્મીય તત્ત્વના ચાર પણ ભૂલાઇ ગયા હતા. ફક્ત હિહંસક પ્રવૃત્તિએ ચાલુ હતી. આવી પરિસ્થિતિ જો ચાલુ રહેશે તો ઘણી વિકૃતિ સજા શે. જો કેાઈ યુગ પરિવર્તનની પ્રવૃત્તિ થાય તે જ સમગ્ર માનવીનુ અધઃપતન અટકે. આવી ટેટીના સમયે સમર્થ કર્મીયેગી ‘શ્રી મહાવીર પરમાત્માના પ્રાદુભાવ થયેા. પ્રભુએ સત્ય અને અહિં‘સાના ટંકાર કર્યા! જૈન ધર્મની જય ઘાષણા કરી ચારે દિશાઓ ગજાવી. ચાર પ્રકારના ધમ સમજાવી જગ.ના જીવાને નવું જીવન આપ્યુ.. જીવયાના પરિમા વેરી અહિંસાના અમર આદેશ સ્થાપિત કર્યો. સ્યાદ્વાદ રૂપી વાણીનું પ્રકાશન કરવાથી વિશ્વના વિખવાદ ભર્યા વિષે! નાશ પામ્યા.
પ્રભુ વીરના યુગ મડાગુથી માનવ ભાવનાને નવા પલટો મળ્યા. તેમના સ’પૂર્ણ જીવનને ન૪૨ સમક્ષ રાખવાથી. આત્મા સંશાધનને માર્ગે ચાલે છે. આવું જ કાઇ કિરણ પાર્ડ ને આપણે સૌ આપણું જીવન ઉજજવલ બનાવીએ ! અને કરૂણાસિ પરમાત્માન. આદર્શ જીવનમાં ઉત્તરે કેવુ... કાંઈ આચરતાં શીખીએ !
-શ્રી વિરાગ