Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
( ૩૬૪: : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન થા વિશેષાંક ૬
જાહેર વિનંતી
પાલીતાણું-શત્રુંજય તીર્થ વિનંતી કે સંવત ૨૦૫૫ ના અધિક જેઠ માસ એટલે કે તા. ૧૬-પ-૦૯ થી છે ૬ ૧૩-૬-૯ ના સમય માટે પાલીતાણું પવિત્ર શત્રુંજય ગિરિરાજ તીથ ઉપર પૂજય દાદાજીની આંગી રચાવવા તેમજ તળેટી ભાતાવરે ભાતુ, ચા–ઉકાળો અને સાકરના પાણીને જે ભાગ્યશાળીઓને લાભ લેવાની ભાવના હોય તેમણે પોતાનું પુરૂં નામ, સરનામું અને જેમના નામે જે પ્રકારની તિથિ નોંધવાની હોય તેમના નામ સાથેની અલગ અલગ અરજી શેઠ આણંદજી કલ્યાણજી પાલીતાણા. જી-ભાવનગર. પીન નં. ૩૬૪૨૭૦ ના સરનામે મેડામાં મેડી તા. ૩૧-૧-૯ સુધીમાં મોક્લી આપવી. અરજીઓની સંખ્યા ૨૯ થી વધુ હશે તે ચીઠીઓ ઉપાડીને આદેશ આપવામાં આવશે. પિ. બ. નં. ૫૧ ઝવેરીવાડ. રીલીફ રોડ. અમઢાવાઇ શેઠ આણંદજી કલ્યાણજી | વિજયનગરમ (આંધ્ર) અત્રે પૂ. આ. શ્રી વિજ્યરાજતિલક સૂ. મ. ની. સંયમ ?
જીવનની અનુમેહનાથ ભા. વ8 ૧૦ થી આ સુ ૨ સુધી પંચાહિષ્કા મહેસવ મુશ્રી છે વજતિલક વિ. મ. જી નિશ્રામાં ઉજવાયો..
પાલીતાણું સુધર્મ નિવાસમાં પૂ. આ. શ્રી વિજયરાજતિલક સ. મ. પૂ. મુ.શ્રી છે ચારિત્રરત્ન વિ. મ. ના સંયમ જીવનના અનુમોનાર્થ ત્રિદિવસી મહત્સવ આસે છે જ સુ. ૪-૪-૫ ના પૂ. આ. શ્રી વિજય રવિપ્રભ સૂ. મ. પૂ. આ. શ્રી વિજયઅજીતસેન છે ૬ સ. મ. પૂ. મુશ્રી કીતિકાંત વિ. મ. મુ. શ્રી જયવર્ધન વિ. મ. નિશ્રામાં ભવ્ય રીતે જ ઉજવાય.
અમદાવાદ રંગસાગર–પાલડી–અત્રે પૂ. આ. ભ. શ્રી વિજય મહાદય છે સૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં શિવલાલ મોહનલાલ તથા રજનીકાંત શિવલાલભાઈના 9 પરિવારના મુ. જાગૃતિબેન રજનીકાંતભાઈની દીક્ષા કા. વ. ૬ ના થશે તે પ્રસંગે ૩ ૪ છે દિવસનો ઉત્સવ યોજાયે છે.
મુમુક્ષ ભાવના પ્રવીણચંદ (ઉ. ૧૬) મુમુક્ષુ આશા પ્રવીણચંદ લામણી બનાસ છે જે કાંઠા ની દીક્ષા પણ થશે.
માલેગામ-અત્રે પૂ આ શ્રી વિજ્ય પ્રભાકરસૂરીશ્વરજી મ. ની નિશ્રામાં ૨ છે રતલામ મુકામે કાલધર્મ પામેલા તેઓશ્રીના પ્રથમ શિષ્ય પુ. મુ. શ્રી જિનરક્ષિત છે 8 વિજ્યજી મ. ના સંયમ જીવનની અનુમોદનાર્થ કા. સુ. ૨ થી સુત્ર ૪ ત્રિદિવસીય છે ૨ જિનેન્દ્રભકિત મહોત્સવ ઠાઠથી ઉજવાયે હ.