Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૧૧ અંક ૧૩-૧૪ તા. ૩-૧૧-૯૮ :
: ૩૪૯
અર્થ :- જયાં જીવ ત્યાં શિવ, જીવ અને શિવમાં ભેદ નથી, તે માટે શિવની ભક્તિ માટે ઉત્સુ થયેલાએ સર્વ જીવાની હિ`સા તજવી જોઇએ,
એ પ્રમાણે દવા પર દયા કરવાથી. આત્મા શુદ્ધ થાય છે. અને અનુક્રમે તે આત્મા જન્મ, જરા વિગેરેથી મુક્ત થઇ અન ંત જ્ઞાન, ઇ`ન, ચારિત્ર અને વીય ને ધારણ કરનાર ક્રમ રહિત થઇ લેાકના અગ્ર રહેલા સિઘ્ધક્ષેત્રમાં જ્યાં સર્વ સિધ્ધભગવતા રહેલા છે, તે સ્થાનને મેળવે છે હવે સિધ્ધનું સુખ કેવુ છે ? તે તે સિધ્ધના જીવાનુ સુખ ક્રોડા વ્હાએથી પશુ કડ્ડી શકાય તેમ નથી. ઇન્દ્રો, દેવા ચક્રવતી એ સબધી જે જે ઉત્તમ સુખા છે તે બધાને ભેગા કરીએ તેા પણ એ સુખની તુલના થાય નહિ એટલે ના સખા બવા ભેગા કરીએ તેના કરતાં અન ́તાન'તનુા સિધ્ધમાં છે જે અમૃત રસ ચાખે તેને બીજા રસ કેવા લાગે? તેની જેમ સમજવું.
હવે સિદ્ધાત્માએ બધા ત્યાં કેવી રીતે સમાય તે તેએ અમૂર્તી હેાવાથી પર— સ્પર કાંઇ પણ અડચણ ખાધા રહિત પણે રહે છે. વલી બધી જ્યેાતિ યામાં આવી જાય તેમ સિધ્ધાત્માએ જાણવા
જેમ અમૃતના ટીપા માત્રથી વિષ નાશ પામે છે, તેમ ઉપર કહ્યા પ્રમાણે મનમાં ધારણ કરી જે સિધ્ધપરમાત્માને યાવે તે જીવેામાં દુષ્કૃત્યેાની પરપરા નાશ પામે છે અને ત્રણ જગતને પૂજ્ય એવા ઉત્કૃષ્ટપ૪ની એટલે સિધ્ધપદની પ્રાપ્તી થાય છે. આ પ્રમાણે ગુરૂ મ. ની દેશના સાંભળી મત્રીશ્વર ચૈત્ર મેલ્યા હુ–પ્રભુ ! સિધ્ધની ભક્તિથી સ'સારના નાશ કરનાર એવાં શ્રાવકનાં વ્રત મને આપે. ગુરુ મ. મત્રિના વચન સાંભળી ચેાગ્ય જાણી તેણે વ્રત ઉચ્ચરાવ્યાં તે વ્રત ગ્રહણ કરી ગુરુ મ· ને વંદના કરી અને જે રાજ્ય સંબધી કાર્ય કરવા આવ્યા હતા તે કાર્ય પૂર્ણ કરી પાછા પેાતાના નગરે આવ્યા. નગરમાં આવી રાજાને પ્રણામ કરી યેાગ્ય સ્થાનકે બેઠા, એટલે રાજાએ પૂછ્યું હેમંત્રી ? તમેાએ ચ'પાપુરીમાં જે કાંઇ આશ્ચય જોય હાય તે ઠંડા તેમ આજ્ઞા થતા મત્રીશ્વરે હ્યું હે રાજન ! ચ‘પાપુરીમાં પુરજનાના દેવાલયા દેવભુવન સમાન અતિશય મનેાહર જેને જોતા દૃષ્ટિ તૃપ્તિ પામે નહિ વલી સ્થાને સ્થાને દાતા અને ભેાતાઓના નિવાસ છે. વલી તે નગરોની મધ્યમાં ત્રણ જગતને આન'દ ઉપજાવે એવા અદ્દભુત શાભાયમાન શ્રી બારમાં વાપુપૂજ્યસ્વામીના પ્રાસાદ છે તેનું નામ શૈલેાક્યસુદર એવું નામ છે તે મદિરમાં સર્વને આનંદ આપનારી માહજનક એવી દ્વિવ્ય આભૂષણૈાથી વિભૂષિત ખારમાં ભગવાનની મણિમય પ્રતિમા છે તે પ્રતિમા મારા પુ ચેાયથી મને મલી તે પ્રતિમાના દર્શન કરી મારા નેત્રા ગાત્રા સફળ