Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨ વર્ષ-૧૧ અંક ૧૩-૧૪ તા. ૩–૧૧–૯૮ :
.: ૩૫૧ હવે રાજર્ષિ અષ્ટપ્રવચનમાતાનું સમ્યક રીતે પાલન કરતા, અપ્રમતપણે જ જ દુષ્કર તપ તપતાને સમ્યક્રક્રિયાનો આદર કરતાં કર્મ કલેશને નાશ કરતાં અગ્યાર આ અંગનું અ યયન કરી પૂગુ. ભગવંતની આજ્ઞા લઈ સમેતશિખરે સિધ્ધ પરમાત્માના જ દર્શન માટે ચાલ્યા. અત્રે આજ્ઞા લઈ લખ્યું તે સાધુ–સાવી આણાએ ધમ્મો કરવાવાળા રે હોય માટે લખ્યું પૌષધમાં શ્રાવકોને પણ બહુલના આદેશ લેવાના તે આજ્ઞા માટે એ જ ના હોય, છે હવે રસ્તામાં ચાલતા એવો અભિગ્રહ ધારણ કર્યો કે “જયાં સુધી સિધ્ધપરમાત્મા છે
ની મૂર્તિના દર્શન ન થાય ત્યાં સુધી આહાર પાણીને ત્યાગ. આવો ઢઅભિગ્રહ જાણી છે ઈન્દ્રમહારાજ તે મહામુનિની સભામાં સ્તુતિ કરી ઈન્દ્ર મહારાજાના વચન પર શ્રદ્ધા ન જ રાખનાર એ એક અગ્નિકુમારદેવ તે મુનિની પરીક્ષા કરવા ત્યાં આવી ભયંકર ઉ૫- ૨ જ સર્ગ કરવા લાગે, વળી સુધાપીપાસાની વેઠના એવી મૂકી સામાન્ય તે ત્યાં જ છે
મુક્તા પ્રાણ રહિત થઈ જાય આવા પ્રકારની વેદના બે માસ સુધી સહન કરતાં જેમની આ છે કાયા ક્ષીણ થઈ ગઈ તે પણ સમતા રસના સિધુ સમાન મુનિ જરાય ચલાયમાન ન 9 જ થયા, એટલું નહિ કે ચલાયમાન ન થયા પણ તેમને રોષ પણ થયો નહિ ત્યારે તે જ
સુર–પ્રગટ થઈ અત્યંત હર્ષવંત થઈ, પીડા બધી સંહરી મુનિરાજના ચરણકમળમાં છે નમસ્કાર કરી કહેવા લાગ્યો. હે મહાભાગ્યશાળી ? હે કરુણસિંધુ? સમતાના સાગર? છે મારે અપરાધ સર્વ ક્ષમા કરશે.
ઇન્દ્ર મહારાજાએ ઈન્દ્રસભામાં સામાન્ય માણસની સ્તુતિ કરી કારણ કે આ ૨ દેવેન્દ્રો ઇન્દ્રો અસુરો કરતા સામાન્ય જેની સ્તુતિ કરી તેના ઉપર મને શ્રદ્ધા ન થઈ જ છે તેથી મે આમ કર્યું તે આપ ક્ષમા કરશે આ પ્રમાણે કહી દેવ સ્વર્ગે ગયા ને મુનિ ૬ કે મ. બે માસ સહન કરી સતમે શિખર ઉપર જઇ સર્વ સિધ્ધ પ્રતિમાઓને વંદન કરી છે
પારણું કર્યું અનુક્રમે નિરતિચાર ચારિત્ર પાળી અંતસમયે અણસણું કરી મંત્રી તથા આ છે રાજર્ષિ અને અચુતકલ્પમાં દેવ થયા ત્યાંથી રવી મહાવિદેહમાં તીર્થકર પઢવી છે જ પાની સિદ્ધિ પદ પામશે અને મંત્રી પણ ત્યાંથી રચવી તેજ તીર્થકરના ગણધર થઈ છે. . કેવલ જ્ઞાન પામી મેક્ષ પામશે.
જૈન શાસનમાં વિઘાતક તત્વોનો પ્રતિકાર હેય છે જેથી લોકપ્રિય થવું કઠીન છે પણ શાસન પ્રિયનું તે પ્રિયપાત્ર બની શકે