Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જ ભરત ક્ષેત્રના વિષે લક્ષમીના ધામ સમાન સાકેતપુરનગર હતું તયાં હસ્તિપાલ છે રાજા રાજય કરતો હતો તે કે તે તે તે જાણે બીજે ઇન્દ્ર ન હોય વલી જેને ત્યાં ૨ કશી જ કમિન નથી વલી દશે દિશામાં જેની ખ્યાતિ ફેલાય છે. તે તે રાજા હતા આ વલી ન્યાય પુર્વક પ્રજાનું પાલન કરતે તેને ચૌત્ર નામે મંત્રિ હતું તે બુદ્ધિને ખજાનો જ કહે કે બુદ્ધિશાળી કહો તે હતે.
હવે મંત્રી કેઈ વાર રાજ્યકાર્ય માટે રાજાની આજ્ઞા પામી ચંપાનગરીમાં ભીમ રાજા રાજ્ય કરતા હતા તેની પાસે ગયો ત્યાં જતા નગરીની શોભા જે તે વીતરાગ છે પરમાત્મા શ્રી વાસુપુજ્ય જિનેશ્વરના દર્શન કરવા મંદિરમાં ગયે પ્રભુને જોતા જ છે જ જેને હૃદય ઉલાસ પામ્યો છે તેવો મંત્રી ભગવંતની સ્તુતિ વંદના કરી મંદિર બહાર આવ્યો જયાં બહાર આવે છે ત્યાં ધર્મની મૂર્તિ સમાન ધર્મઘોષ મુનિને જોયા છે
એટલું નહિ સાથે શ્રમણને સમૂહ હતા તે દેખી હૃદયમાં હર્ષ પામી નમસ્કાર કરી છે તેમની આગળ મંત્રી બેઠે. મંત્રીને જોતા જ ગુરુ મહારાજે જ્ઞાને પગથી તેમાં જ કે યોગ્યતા જાણી ભવતારિણે દેશના આપવી શરૂ કરી. ૬૦ -૧-૦૪-
૦૨-
આઇ સિદ્ધપદની આરાધના કરતા હસ્તિપાલ રાજા કેવલી થઈ સિદ્ધ થશે !
છે. –પૂ. સા. શ્રી સુરેન્દ્રપ્રભાશ્રીજી મ. ૨ - હર હર હર હર સહજ
હે ભવ્ય જને? આ અસાર સંસારરૂપ અટવીમાં ભ્રમણ કરતાં થાકેલા આત્મા જ ને અમૃતતુલ્ય ધર્મ પુર્વ પુન્યથી જ પ્રાપ્ત થયો છે વલી સર્વ જીવની કથા (કરુણા) જ
પાળવી તે ઉત્કૃષ્ટ ધર્મ છે. પ્રાણીઓને પિતાના પ્રાણ સિવાય કેઈ અધિક પ્રિય નથી , ૬જે જીવે જીવની રક્ષા કરી તેણે ત્રણ ભૂવનની રક્ષા કરી અને એક હવને માર્યો છે ઈ (હ ) તેણે ત્રિભુવનને માર્યો ( હ ) એમ જાણવું. જવના ચૌઢ પ્રકાર છે ને એ ૮૪ લાખ ની છે, જિનેશ્વર પ્રભુએ કહી છે. એ સર્વની રક્ષા ધર્માત્મા કરે. હવે ધર્મા૬ મા કોને કહેવાય તે જે પિતાના આત્મા જેવા જ બીજા અને સાત્મ માને છે ૨. “આત્મવત સર્વ ભૂતેષુ” એટલે એ રીતે સર્વને પિતાના આત્માની સમાન લેખે છે જ અન્ય શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે -
જીવઃ શિવસ્તવ, ન ભેદઃ શિવજીવન ન હિંયાત્સર્વભૂતાનિ, શિવભકિતસમુત્સુક ના