Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૩૨૭
છે
વર્ષ ૧૧ અંક ૧૩–૧૪ તા ૩-૧૧-૯૮ : ૨ પ્રગટીકરણ થવા પામ્યું હોય, તે ઉપસMત્રિના સમયે પણ મન અપ્રસન્નતાનો અનુભવ
કરે નહિ, પરંતુ પ્રસન્નતાને અનુભવ કરે. છે. શ્રી જિનની પૂજા કરનાર, શ્રી જિનની પૂજા કરીને સદૃગુરૂને સુયોગ હોય તે છે * સદગુરૂની પાસે પણ જાય ને? સદગુરૂની પાસે જઈને એ સદગુરૂના શ્રીમુખે શ્રી જિનવાણીનું શ્રમણ પણ કરે ને? શ્રી જિનવાણીના શ્રવણથી આત્મામાં વિગુણ પ્રગટવા કે પામે કે નહિ? જે આત્માઓમાં વિવેકગુણ પ્રગટ હોય, તે આત્માઓને જ્યારે દુઃખ ૨ આવે ત્યારે શું લાગે? અને જ્યારે કે ઈ પણ પ્રકારની સારી સામગ્રી કે સુખસામગ્રી
મળી જાય ત્યારે પણ શું લાગે ? જેટલું દુખ, તે શ્રી જિનની આજ્ઞા નહિ પાળેલી, જ ર શ્રી જિન કહ્યાથી ઊલટું કરેલું, શ્રી જિનાજ્ઞાની વિરાધના કરેલ, તેનું ફળ છે એમ ૬
લાગે ને? અને થોડું પણ સુખ, જાયે-અજાણ્યેય શ્રી જિનાજ્ઞા પળાઈ ગયેલી–તેનું ફળ છે, એમ પણ લાગે ને ? એના ગે દિલ શું ચાલે? શ્રી જિનની આજ્ઞાની આરાધનાને જ : ? અને ભૂલે ચૂકે પણ મારાથી શ્રી જિનની આજ્ઞાની વિરાધના થઈ જવા પામે નહિ, એની મારે તકેદ્યારી રાખવી જોઈએ.”—એમ પણ થાય ને? આ વિવેકમાં ત્રિ
સમાધિ આપવાની જેવી–તેવી તાકાત છે? મનને સાચે સમાધિભાવ, એજ મનની આ સાચી પ્રસનતા છે ને? શ્રી જિનની આજ્ઞાનું ડું પણ આરાધન મનને કેટલું બધું જ ૯ પ્રસન બન વે? ઘણું જ, કેમ કે–સઘળાય સુખનું કારણ શ્રી જિનાજ્ઞાનું પાલન કરવું છે છે એજ છે, એ વાત મનમાં બરાબર ચી ગયેલી છે.
આવા વિવેકી જીવના મનની પ્રસન્નતા ઉપસર્ગાદિની વેળાએ પણ ટકી શકે. આ છે એને ઉપસાગાદિ આવે ત્યારે એમેય થાય કે ભૂતકાળમાં શ્રી જિનાજ્ઞાથી ઊલટું જે કરેલું, શ્રી જિનાજ્ઞાને જે ભંગાઢિ કરેલે, તેનાથી બંધાયેલ જે પાપકર્મ, તેનું જ આ ફળ છે. સારું થયું કે-એ પાપ આ સમયે ઉશ્ચયમાં આવ્યું, કે જ્યારે હું સજાગ છું. 2િ
“આ મારૂં જ પાપ છે, મારા પાપનું જ આ ફળ છે.” એનો મને ખ્યાલ આવે અને છે આ પાપોઢયને સમતાથી ભોગવી લઈને નિર્જરા સાધી શકાય-એવા સારા સમયમાં આ
પાપ ઉઢયમાં આવ્યું તે સારું થયું. આત્માને કર્મના ભારથી વધારે હળવો બનાવવાની જ આ સુંઢર તક છે.” આવા પ્રકારના વિચાર માત્રમાં પણ, આવેલા દુઃખને હળવું કરી નાંખવાની અને મનને પ્રસન્ન બનાવી રાખવાની કેટલી બધી તાકાત છે? વિવેકી તે છે. સમજે કે-અ પણે બાંધેલું પાપ ઉદયમાં આવી જાય, તો એથી ઉપસર્ગાદિ આવ્યા છે વિના રહે નહિ છે જેને પોતાની ભૂલનો ખ્યાલ ન આવે તે દુઃખ આબે ચીઢાય, પણ જેને પિતાની