Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ભવસમુદ્રથી પાર ઉતરવા, પાર ઉતરેલાનું શરણ સ્વીકારવું જરૂરી બની જાય છે છે. જે અઢાર દેથી રહિત હોવાના કારણે અનુપમ કેટિના અનંતગુણેના સ્વામી છે ૬ હેય અને પે તે નિલેપ બનવા સાથે શરણે આવેલાઓને પણ નિલેપ બનાવવાની ૬ જ શક્તિ ધરાવનારા હોય તો સંસારના પરિભ્રમણથી ત્રસ્ત થઈ ગયેલા એવા ભવ્યાત્માઓ છે છે તેવા ગુણધારક પરમાત્માના શરણે જવા સહજપણે લલચાઈ જતાં હોય છે પણ તે જ કે પરમાત્મા પા એ પરમાત્મતત્વ પામવા સહુ પ્રથમ ભવ્યાત્માઓને સ્તવના કેવી કરાય?
અને કયા ભાવે કરાય? તે જાણવું ખૂબ જરૂરી બની જતું હોય છે. પરમાત્મા જ મને ૨
ગુણધારક–દેખનિમૂલક બનાવવા સમર્થ છે તેવો દઢ વિશ્વાસ કેળવા જરૂરી બને છે. ઈ છે તે માટે પોતાની જાતને સેવક સ્વરૂપે અને પરમાત્માને “સેવ્ય (સેવા કરવા યોગ્ય છે ? હું સ્વરૂપે સ્વીક રવું અતિશય જરૂર બને છે. આ જ સેવ્ય-સેવકભાવને કેટલાંક આરાધ્યર આરાધભાવે સ્વીકારતા હોય છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦K F પ્રભુ સ્તરના હાર્દ
૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
-પૂ. મુ. શ્રી રમ્યદર્શનવિજયજી મ. એ
સેવક ત્યારે જ સેવા કરવા લલચાય-ઘેરાય જ્યારે તેને પોતાને પોતાના કરતાં 8. છે કાંઈક અધિકતા સેવ્યમાં દેખાય તે. જેમ સંસાર સંબંધિ કે પુદગલ સંબંધિ કે સ્વાર્થ છે સંબંધિ કેદ લાલસા-ઇચ્છા-તૃણ રહેલી હોય ત્યારે તે તે જેમાં પૂર્ણ પણે ભાસતું જ હોય. તેઓની સેવામાં–ચાકરીમાં–આગતા-સ્વાગતામાં જરીયે કમી ન આવી જાય તેવી છે. પૂર્ણકાળજી શાથે સુખ મેળવવા માટે તનતોડ મહેનત આચરાય છે તેમ ભકત એવો છે
સેવક સેવ્યની ભક્તિ કરતે હોય છે. પરમભાગેયે સર્વગુણ સંપન્ન વિતરાગ પરમાત્મા છે જ જન્મતાંની સાથે જ “સેવ્ય-‘આરાધ્ય સ્વરૂપે આપણે સહુને મળી ગયા છે. એટલે હવે તે જ દુનિયામાં દેવને (સુદેવને) શોધવાની મહેનત કરવાની જરૂર રહેતી નથી પણ સુદેવના ૪
ભક્ત બની શકાય તેવી લાયકાત–ગ્યતા કેળવવાનું બાકી રહે છે. ' કઈ પણ વસ્તુની પ્રાપ્તિ થઈ જવી કદાચ સહજ હોઈ શકે પણ પ્રાપ્ત થયા છે
બાદ તેની કિંમત સમજાય તો પ્રાપ્ત થયેલને સાચવવા મહેનત ચાલું રહે. સર્વગુણ સંપન્ન ૬ એવા વિતર ગ પરમાત્મા આ ભવની અપેક્ષાએ કદાચ સહજ સ્વરૂપે પ્રાપ્ત થઈ ગયા છે પણ છે તે પ્રાપ્ત થયેલ “સુદેવની કિમત કેટલી સમજાઈ છે? તે વિચારવું જરૂરી છે. જેથી મેલેલ આ અણમોલ વ તુ ભવાંતરમાં કે આ ભવમાં ક્યાંક જુટવાઈ ન જાય. એાળખવાની જ્યાં જ