Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૩૪૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન મૅન પૂજન તથા વિશેષાંક નિષ્કુલની વ્યાખ્યા કરવાના મઢેલે પૂજનમાં પરમાત્મા સાથે એકાકાર કેટલા અશે થવાયું, તે વિચારવું જોઇએ, જે આત્મહિતકારક કહેવાય.
અંતે ! ત્રિકાલજ્ઞાની પરમાત્મા આપણા સઘળાય દોષો કે ગુણેાને જાણતા હાવા છતાં, તેઓ સમક્ષ આપણા દોષોને પ્રગટ કરવાથી દોષ, તે દોષ સ્વરુપે સ્વીકૃત બનવા સાથે ફરીવાર તેવા જ ભાવથી દોષ સેવાઇ ન જાય તેની સાવચેતી આવી શકે અને તેમ કરવાથી પરમાત્મા સમક્ષ પ્રગટ કરેલ દાષ ફરીવાર આપણને ર'જાડી શકવા સમ ન ખની શકે. તેમજ ગુણેાનું કીત્તન કરવાથી, તે ગુણેા મેળવવા અને ન મળે ત્યાં સુધી અધુરપને અનુભવ અનુભવી શકાય. આ સઘળું પણ શિષ્ટજનાની ભાષામાં ચેાગ્ય સ્વરુપે પ્રગટ કરવાથી પરમાત્માની સેવા કરનાર સેવક પેાતે એક દિવસે પરમાત્મસ્વરૂપ અને, તે નિઃશ' છે.
- શાસન સમાચાર -
કરાડે : અત્રે શ્રી સુમતિનાથ રાજસ્થાની સંઘમાં પૂ. આ. શ્રી વિ રાજતિલક સૂ. મ. સાઁચમ જીવનની અનુમાઢનાર્થે તથા સંધમાં થયેલ. તપ આદિના દ્યાપન માટે પાઁચાન્શિકા મહેત્સવ પૂ. મુ. શ્રી વૈરાગ્યરતિ વિ. મ., પૂ. સુ. શ્રી પ્રશમતિ વિ. મ. ની નિશ્રામાં ભા. વ૪ ૭ થી ભા. વદ ૧૧ સુધી ભવ્ય રીતે ઉજવાયા.
શ્રી સ’ભવનાથ પ્રભુજીની છાયામાં આરાધના અનુમાઢનાર્થે રવિવાર પેઠમાં ભા. ૧૪ ૩ થી ૧૦ સુધી ભવ્ય મહાત્સવ ઉજવાચે.
વાલકેશ્વર-મુંબઇ : શ્રીપાલનગરમાં પર્વાધિરાજની આરાધના ઉદ્યાપન નિમિતે પૂ. આ. શ્રી વિ. ગુણુયશસૂ. મ. સા., પૂ. આ. શ્રી વિ. કીર્તિયશસૂ. મ. નો નિશ્રામાં ભા. સુદ ♦ થી ભા. વ. ૧ સુધી ભવ્ય અષ્ટાહિકા મહેાત્સવ ઉજવાયા. સુ. ૧૧ ના પૂ. જગદ્ગુરૂ હીર સૂ. મ.ના ગુણાનુવાદ થયા.
આમાઇ : અત્રે પૂ. મુ. શ્રી સિદ્ધાચલ વિ. મ. આદિની નિશ્રામાં પૂ. આ.શ્રી વિ, રાજતિલક સૂ. મ.ની સયમ જીવન અનુમાદનાથે આસા સુન્ન ૭ થી સુ ૧૧ સુધી પ‘ચાન્તિકા મહેાસવ શાંતિસ્નાત્ર સાથે ઉજવાયે।. પૂ. સા. શ્રી ઉન્નયપ્રભાશ્રીજી મ. આદિને લાભ બહેનને સારા મળ્યા છે.