Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
(2X2723
વર્ષ ૧૧ અ ૧૩-૧૪ તા. ૩-૧૧-૯૮ :
: ૩૨૯
કમ સત્તાથી ધ્રુવથા છૂટ, તા જ એ પેાતાના અનત સુખના ભેાક્તા બની શકે.’ ક સત્તાને લઇને જીવામાં ભિન્ન ભિન્ન પ્રકારની નબળાઇઓ વગેરે પણ હાય છે. એ નબળાઇ હાય તેવા વખતે પણ કેવા પ્રકારે કમ સત્તાને તેડવાના પ્રયત્ન કરી શકાય છે, એ પણ ભગવાન શ્રી જિનેશ્વરદેવાએ બતાવ્યુ` છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવાના આ જેવા તેવા ઉપકાર છે? આવા ઉપકારની જેટલી ભક્તિ કરીએ, તેટલી આછી જ ગણુાય ને? અને આવા ઉપકારની ભક્તિના જેટલા પ્રકારે તેમાં સર્વ શ્રેષ્ઠ પ્રકાર કયા ? એ ઉપારિની આજ્ઞાની આરાધના, એ ઉપારિની આજ્ઞાની આરાધના રૂપ સશ્રેષ્ઠ ભક્તિ કરવાની અને સામગ્રી મળે, એ માટે અધિકાર મુજબ દ્રવ્ય ભક્તિ કરવાનું વિધાન છે.
એટલે વસ્તુત: શ્રી જિનપૂજા શા માટે કરવાની ? હેા ને કે-કમ સત્તાથી સ થા મુક્ત બનવા માટે કસત્તાથી સર્વથા મુક્ત બનવું, એટલે પેાતાના સ્વભાવને પેાતે સપૂર્ણ પણે પ્રગટાવવા એ! એને માટે આલખન એક માત્ર શ્રી જિનપૂજા જ છે. શ્રી જિનપૂજામાં ગવાને માક્ષને માટે હેલી સઘળીય ક્રિયાઓના સમાવેશ થઇ જાય છે. સાધુએ પણ શ્રી જિનપૂજક અને શ્રાવકા પણ શ્રી જિનપૂજક |
તમે રહસ્થ છે. એટલે આજ્ઞાપાલન રૂપ ભાવપુજા તમે અતિ અલ્પ પ્રમાણમાં કરી શકે છે અને તમે દ્રવ્યવાળા છે માટે તમારે માટે દ્રવ્યપુજાનુ વિધાન છે. દ્રવ્યપુજા તા દ્રવ્યની મૂર્છાને ઉતારનાર છે. ત્યારે એ કહેા કે-શ્રી જિનના પુજારી, એ પૈસાના પુજારી હાય ખરો ? શ્રાવક પૈસાના પુજારી ન જ હાય ને ? ગૃહસ્થ છે એટલે એને પૈસા ર ખવા પડે છે, પણ એની ઇચ્છા કયી ? અપરિગ્રહી બનવાની ને? આવી ભાવનાવાળા, પેાતાની પાસે દ્રવ્ય હેાય, તે છતાં દ્રવ્યના સારામાં સારો ઉપયાગ શ્રી જિનપૂજાક્રિમાં કર્યા વિના રહે ખરો ? અને તેમ છતાંય મનમાં એ શું ઇચ્છે ? કયારે આ બધાથી હું છુછ્યું અને ક્યારે હું એકાંતે શ્રી જિનની આજ્ઞાની આરાધના કરનારો અનુ... !'—એવુ' જ એ ઇચ્છે ને ?
શ્રી જિનપૂજન કરનારે સાચી સમજને અને સામર્થ્ય ના યોગ સાધવા જોઇએ :
આજના કાળમાં આ વાતમાંય ઘણી ગરબડ છે ને ? પછી દેખાતી રીતિએ શ્રી જિનપુજા કરવા છતાંય, મનની પ્રસન્નતાના ખરેખરો અનુભવ થાય શી રીતિએ ? આપણે તેા નામ એવુ' કેળવવુ' જોઇએ, કે જેથી ગમે તેવા કારમાં પણ ઉપસર્ગા આવી પડે અને વિઘ્નની વેલડીએ આપણને ઘેરી . વળે, તે છતાં પણ એ આપણા મનને અપ્રસન બનાવી શકે નહિ. એ માટે આત્માના સત્ત્વના
ભારે વિકાસ તે થવા